Industrial Management (3361903) MCQs

MCQs of Materials Management

Showing 1 to 10 out of 40 Questions
1.
Which of the following is not included in the direct materials?
નીચેના પૈકી એકનો પ્રત્યક્ષ માલસામગ્રીમાં સમાવેશ થતો નથી.
(a) Raw materials
કાચો માલ
(b) Consumable stores
સ્ટોર્સ
(c) Components
તૈયાર ભાગો
(d) Finished goods
તૈયાર માલ
Answer:

Option (b)

2.
Which of the following is not included in the indirect materials?
નીચેના પૈકી એકનો પરોક્ષ માલસામગ્રીમાં સમાવેશ થતો નથી.
(a) Raw materials
કાચો માલ
(b) Consumable stores
સ્ટોર્સ
(c) Spare parts
સ્પેર્સ
(d) Loose tools
છુટા ઓજારો
Answer:

Option (a)

3.
Which of the following is not included in the functions of materials management?
નીચેના પૈકી એકનો માલસામગ્રીના કાર્યમાં સમાવેશ થતો નથી.
(a) Procurement of raw materials
માલસામગ્રીની પ્રાપ્તિ
(b) To issue finished goods as an alternative to payment of salaries
મહેનતાણાના વિકલ્પ તરીકે કર્મચારીને માલસામગ્રી ઈસ્યુ કરવી
(c) To issue raw materials to production departments against their materials requisition forms
ઉત્પાદન વિભાગને માલસામગ્રી ઈસ્યુ કરવી
(d) To inspect and value the materials in stock on periodic basis
સામયિક ધોરણે માલસામગ્રી તપાસ અને મૂલ્યાંકન કરવું.
Answer:

Option (b)

4.
Which of the following is not the method of inventory control?
નીચેના પૈકી એકનો માલસામગ્રી સંચાલનની વિવિધ પદ્ધતિઓમાં સમાવેશ થતો નથી.
(a) Economic Ordering Quantity
આર્થિક વરદી જથ્થો
(b) ABC Classification
અબક વર્ગીકરણ
(c) Weighted Average Method
ભારિત સરેરાશ પદ્ધતિ
(d) Critical Path Method
કટોકટી પથ પદ્ધતિ
Answer:

Option (d)

5.
The materials turnover ratio indicates which of the following?
માલસામગ્રીનો ઉથલાદર (turnover) નીચેના પૈકી એક ઘટનાને સ્પષ્ટ કરે છે.
(a) It increases the value of the opening inventory.
તેનાથી શરૂઆતની માલસામગ્રીનું મૂલ્ય વધી જાય છે.
(b) It helps in reducing the investments in inventories and thus increases the return on investments.
તેનાથી માલસામગ્રીના ન્યૂનતમ રોકાણ ઉપર વેચાણ વધારીને રોકાણ પરનો વળતર દર વધારી શકાય છે.
(c) It relates to the rearrangement of stored materials in the store-room for reducing the wastages of the material
માલસામગ્રીની સ્ટોર રૂમમાં પુનઃગોઠવણી કરીને તેનો બગાડ અટકાવી શકાય છે.
(d) It helps in valuing the closing stock for the purpose of annual accounting.
વાર્ષિક હિસાબો માટે જરૂરી આખરના માલસ્ટોકનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે.
Answer:

Option (b)

6.
The materials management department is not related to which of the following departments?
માલસામગ્રી સંચાલન વિભાગને નીચેના પૈકી એક વિભાગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી.
(a) Quality Control Department
ગુણવત્તા અંકુશ વિભાગ
(b) Legal Department
લીગલ વિભાગ
(c) Accounting Department
હિસાબ વિભાગ
(d) Repair & Maintenance Department
રીપેર અને મરામત વિભાગ
Answer:

Option (d)

7.
Which of the following is not a purchasing method?
નીચે પૈકીની એક રજૂઆત ખરીદ પદ્ધતિ દર્શાવતી નથી.
(a) Hand to mouth purchase
હેન્ડ ટુ માઉથ ખરીદી
(b) Purchases from relatives
સંબંધી સપ્લાયર પાસેથી ખરીદી
(c) Spectulative purchases
સંખ્યાત્મક ખરીદી
(d) Quantity buying
જથ્થાની ખરીદી
Answer:

Option (b)

8.
Which of the following is not the objective of speculative purchases?
સટ્ટાત્મક ખરીદીનો હેતુ નીચે પૈકી છે.
(a) For making a quality purchase
સારી ગુણવત્તાવાળી ખરીદી માટે
(b) To purchase from the nearby suppliers
નજીકના સપ્લાયર પાસેથી ઝડપથી ખરીદી કરવા માટે
(c) To purchase for long-term at a fixed price contract.
લાંબા ગાળાના ખરીદ કરાર દ્વારા સ્થિર કિંમતે ખરીદી કરવા
(d) To avail the advantage of the price decrease.
ઘટેલી કિંમતનો લાભ લેવા માટે મોટા જથ્થાની ખરીદી કરવા.
Answer:

Option (d)

9.
Which of the following is the characteristic of the hand-to-mouth purchase method:
નીચે પૈકીનું એક લક્ષણ જરૂરિયાત મુજબની પદ્ધતિ (હેન્ડ ટુ માઉથ ખરીદ પદ્ધતિ)નું લક્ષણ છે.
(a) To purchase to meet the need of a special order.
કોઈ જોબ ઓર્ડર પૂર્ણ કરવા જેટલી માલસામગ્રીની જરૂરી હોય તેટલી જ ખરીદી કરવામાં આવે છે.
(b) To take the quantity discount advantage through large quantity buying.
મોટા જથ્થાની ખરીદી કરી જથ્થા વટાવનો લાભ મળે છે.
(c) To take advantage of decreased price for speculative buying.
સટ્ટાત્મક ખરીદી દ્વારા ઘટેલી કિંમતનો લાભ મળે છે.
(d) To purchase at a fixed rate contract for long-term requirements.
લાંબા ગાળાની સ્થિર કિંમત હેઠળ કરારી ખરીદી કરી શકાય છે.
Answer:

Option (a)

10.
Which of the following discount condition allows the traders to sell the product at a printed price?
માલનો ખરીદનાર વેપારી માલ પરની છાપેલી કિમતે માલ વેચી શકે છતાં તેને નફો મળી રહે તે માટે નીચે પૈકીની એક વટાવ શરત રાખવામાં આવે છે.
(a) Quantity discount
જથ્થાનો વટાવ
(b) Allowances
કસર
(c) Cash discount
રોકડ વટાવ
(d) Trade discount
વેપારી વટાવ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 40 Questions