BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Road materials and its construction aspects

Showing 31 to 40 out of 48 Questions
31.
Reflection cracking is observed as
રેફ્લેકસન ક્રેકિંગ કઈ જગ્યા એ જોવા મળે છે ?
(a) Flexible pavement
નમ્ય ફરસબંધી
(b) Rigid pavement
દ્રઢ ફરસબંધી
(c) Bituminous overlays over cement concrete surface
સિમેન્ટ કોન્ક્રીટ પર બીટયુમીનસ નું લેયર
(d) Rigid overlay over flexible pavement
એક પણ નહિ
Answer:

Option (c)

32.
The water absorption of the aggregates used for road making should not exceed
રોડમાં વપરાતા એગ્રીગેટ કેટલા ટકા કરતા વધારે પાણી ચૂસવું જોઈએ નહિ
(a) 0.30%
(b) 0.60%
(c) 0.90%
(d) 0.80%
Answer:

Option (b)

33.
In the CBR test for 2.5 mm penetration standard load is
CBR ટેસ્ટમાં 2.5 mm પેનીટ્રેશન માટે સ્ટાન્ડરડ લોડ ?
(a) 13.44 KN
(b) 20.16 KN
(c) 7.5 KN
(d) 10.08 KN
Answer:

Option (a)

34.
The Aggregate Crushing value for aggregates to be used for concrete for wearing coarse of roads should not exceed
એગ્રીગેટ કર્શિંગ વેલ્યુ ટેસ્ટમાં એગ્રીગેટની વેલ્યુ ઉપરના લેયર માટે કોના કરતા વધારે આવવી જોઈએ નહિ
(a) 15.00%
(b) 20.00%
(c) 30.00%
(d) 45.00%
Answer:

Option (c)

35.
The highest CBR number is required for
કોના માટે CBR ની વેલ્યુ વધારે હોય છે ?
(a) Pavement
પેવમેન્ટ
(b) Sub grade
સબગ્રેડ
(c) Sub base
સબબેઝ
(d) Base
બેઝ
Answer:

Option (b)

36.
What is the most common waste material used in construction?
કયું મટીરીયલ બાંધકામ માં generally વધારે ઉપયોગ માં લેવાય છે
(a) Fly ash
ફ્લાય એશ
(b) Slag
સ્લેગ
(c) Pozzolona
પોઝોલોના
(d) Rice husk
Rise husk
Answer:

Option (a)

37.
Bitumen is a by-product of
બીત્યુંમીનનું ઉત્પાદન કેમાંથી કરવામાં આવે છે
(a) Wood
લાકડું
(b) Petroleum
પેટ્રોલીયમ
(c) Kerosene
કેરોસીન
(d) Coal
કોલ
Answer:

Option (b)

38.
Tar is a by-product of
ટાર નું ઉત્પાદન કેમાંથી કરવામાં આવે છે ?
(a) Wood
લાકડું
(b) Petroleum
પેટ્રોલીયમ
(c) Kerosene
કેરોસીન
(d) Coal
કોલ
Answer:

Option (a)

39.
In the initial stage of construction which type of pavement is cheap?
શરુઆતના stage માં બાંધકામ માટે કયું પેવમેન્ટ સસ્તું હોય છે ?
(a) Flexible
નમ્ય ફરસબંધી
(b) Rigid
દ્રઢ ફરસબંધી
(c) Composite
કોમ્પોસાઈટ
(d) All the above
આપેલ તમામ
Answer:

Option (a)

40.
Impact value is used to measure?
ઈમ્પેક્ટ વેલ્યુ શું ચેક કરે છે ?
(a) Hardness
હાર્ડનેસ
(b) Toughness
ટફ્નેસ
(c) Durability
(d) Angularity
Answer:

Option (b)

Showing 31 to 40 out of 48 Questions