BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Road materials and its construction aspects

Showing 41 to 48 out of 48 Questions
41.
The crushing value of the aggregate determines its
એગ્રીગેટ ક્રશીંગ વેલ્યુ ટેસ્ટ શું ચેક કરે છે ?
(a) Hardness
હાર્ડનેસ
(b) Strength
સ્ટ્રેન્થ
(c) Toughness
Durability
(d) Durability
Angularity
Answer:

Option (b)

42.
The specific gravity for aggregates should be within the range of
એગ્રીગેટ ની વિશષ્ટ ઘનતા કોની વચ્ચે હોવી જોઇએ?
(a) 2.5-2.8
(b) 2.6-2.9
(c) 2.4-2.6
(d) 2.2-2.6
Answer:

Option (b)

43.
Aggregates obtained from which type of rocks are strong
ક્યાં પથ્થર માંથી મળતા એગ્રીગેટ વધારે મજબૂત હોય છે
(a) Igneous
અગ્નિકૃત
(b) Sedimentary
(c) Metamorphic
(d) Rocks formed by weathering
Answer:

Option (a)

44.
The fine aggregates are having a size less than
ફાઈન એગ્રીગેટની સાઈઝ કોના કરતા ઓછી હોય છે ?
(a) 5 mm
5mm
(b) 4.75 mm
4.75mm
(c) 2.36 mm
(d) 75 microns
Answer:

Option (b)

45.
The solvent used in cut back bitumen is
કયું સોલ્વન્ટ કટ બેક બીટુમીનમાં ઉપયોગ કરવામાં આવે છે?
(a) Kerosene
કેરોસીન
(b) Oil
ઓઈલ
(c) Petrol
પેટ્રોલ
(d) Diesel
ડીઝલ
Answer:

Option (a)

46.
Thickness of a pavement may be reduced considerably by
પેવમેન્ટ ની જાડાઈ કાય રીતે ઓછી કરવામાં આવે છે ?
(a) compaction of soil
માટીનું દબાણ કરીને
(b) stabilization of soil
માટીનું સ્થાઈકરણ કરીને
(c) drainage of soil
માટીનો નિકાલ કરીને
(d) combination of all the above.
આપેલ તમામ
Answer:

Option (d)

47.
In water bound macadam roads, binding material, is
WBM પ્રકારના રોડમાં કયું બીયાન્ડીંગ મટીરીયલ વપરાય છે
(a) sand
રેતી
(b) stone dust
સ્ટોન ડસ્ટ
(c) cement
સિમેન્ટ
(d) brick dust
ઈટ નો ભૂકો
Answer:

Option (b)

48.
Penetration test on bitumen is used for determining its
પેનીટ્રેશન ટેસ્ટ દ્વારા બીટુમીન નું શું મેળવી શકાય ?
(a) Grade
ગ્રેડ
(b) Viscosity
સ્નીગ્ધતા
(c) Ductility
(d) Temperature susceptibility
Answer:

Option (a)

Showing 41 to 48 out of 48 Questions