BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Road materials and its construction aspects

Showing 21 to 30 out of 48 Questions
21.

Bottom most component of a flexible pavement is

નમ્ય ફરસબંધી નું સૌથી નીચેનું લેયર કયું હોય છે ?

(a)

sub grade

સબ ગ્રેડ 

(b)

sub base

સબ બેઝ 

(c)

base

બેઝ 

(d)

base course

બેઝ કોર્સ 

Answer:

Option (a)

22.

The consistency and flow resistance of bitumen can be determined from which of the following ?

બીટુમેન સાતત્યતા અને પ્રવાહ પ્રતિકાર સેના દ્વારા નક્કી કરી શકાય?

(a)

Ductility

તન્યતા

(b)

penetration test

પેનીટ્રેશન ટેસ્ટ 

(c)

softening test

સોફ્ટનીગ પોઈન્ટ

(d)

viscosity test

સ્નિગ્ધતા કસોટી

Answer:

Option (d)

23.

CBR test on soil is type of

CBR ટેસ્ટ ક્યાં પ્રકારનો ટેસ્ટ છે?

(a)

bearing test

બેરિંગ કસોટી

(b)

shear test

શીયર ટેસ્ટ 

(c)

penetration test

પેનીટ્રેશન ટેસ્ટ 

(d)

none of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (c)

24.

Aligator or map cracking is the common type of failure in

Aligator અથવા મેપ ક્રેકિંગ એ ક્યાં પ્રકારનો failure છે ?

(a)

bituminous surfacing

બીત્યુંમીન સર્ફેસિંગ 

(b)

water bound macadam ( WBM )

વોટર બાઉન્ડ મેકાડમ ( WBM )

(c)

concrete pavements

કોન્ક્રીટ પેવમેન્ટ

(d)

Gravel roads

ગ્રેવલ રોડ

Answer:

Option (a)

25.
The grade of bitumen generally preferred in hit climate is 100/20
વધારે પડતા તાપમાનમાં ક્યાં ગ્રેડનો બીટુમીન વપરાય છે ?
(a) 30/40
(b) 80/100
(c) 100/40
(d) 100/20
Answer:

Option (a)

26.

Bitumen emulsion consists of

બીટયુંમીન ઈમલશન માં શું હોય છે ?

(a)

Bitumen, water emulsifying agent

બીટુમેન, પાણી સ્નિગ્ધ પદાર્થોનું મિશ્રણ એજન્ટ

(b)

Bitumen , oil, cut back

બીટુમેન, તેલ, કટ બેક 

(c)

Bitumen, water only

બીટુમેન, માત્ર પાણી

(d)

Bitumen, water, tar

બીટુમેન, પાણી, ટાર

Answer:

Option (a)

27.
Bitumen emulsion are used for
Bitumen emulsion શેના માટે વપરાય છે?
(a) Bituminous macadam
બિટુમિનસ મકૅડમ
(b) Bituminous concrete
બિટુમિનસ કોંક્રિટ
(c) bituminous carpet
બિટુમિનસ કાર્પેટ
(d) patch repair works
પેચ સમારકામ કામો
Answer:

Option (d)

28.
The first coat of bituminous surfacing over an existing base such as WBM is
બિટુમિનસ ફરસંબંધી પર કયો પ્રથમ કોટ કરવામાં આવે છે ?
(a) Seal coat
સીઈલ કોટ
(b) Prime coat
પ્રાઈમ કોટ
(c) tack coat
ટેક કોટ
(d) cut back
કટ બેક
Answer:

Option (b)

29.
Tack coat is provided on
ટેક કોટ ક્યાં provide કરવામાં આવે છે?
(a) An existing black top
(b) on WBM
(c) both a and b
(d) None of the above
Answer:

Option (a)

30.
The highest quality construction in the group of black top pavement is
નમ્ય ફરસબંધી માં કેની સૌથી ઉચી ગુણવતા હોય છે ?
(a) Bituminous macadam
બિટુમિનસ મકૅડમ
(b) Bituminous concrete
બિટુમિનસ કોંક્રિટ
(c) Sheet asphalt
શીટ ડામર
(d) Mastic asphalt
MASTIC ડામર
Answer:

Option (b)

Showing 21 to 30 out of 48 Questions