BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Road materials and its construction aspects

Showing 11 to 20 out of 48 Questions
11.

The bottom most layer of the road section that makes the dispersion of load

રોડ નું કયું નીચલું લેયર કે જે લોડ નો વાહન કરે છે ?

(a)

sub base

સબ બેઝ 

(b)

soil sub grade

માટીનો સબ ગ્રેડ 

(c)

base course

બેઝ કોર્સ 

(d)

wearing course

વિઅરીંગ કોર્સ 

Answer:

Option (b)

12.

As per IRC, in wearing coarse of pavement, the aggregate impact value should not exceed

IRC મુજબ wearing coarse માં એગ્રીગેટ ઈમ્પેક્ટ વેલ્યુ  કોના કરતા વધવી જોઈએ નહિ

(a)

35.00%

35%

(b)

30.00%

30%

(c)

30.00%

40%

(d)

50.00%

50%

Answer:

Option (b)

13.

The specified number of blows of hammer for aggregate impact test are

aggregate impact test માટે specified કેટલા હેમર ના બ્લોવ(blow) લગાવવામાં આવે છે.

(a)

15

(b)

25

(c)

10

(d)

20

Answer:

Option (a)

14.

Standard impact test on road aggregate evaluates

એગ્રીગેટ પર સ્ટાન્ડરડ ઈમ્પેક્ટ ટેસ્ટ  શા માટે કરવામાં આવે છે

(a)

strength

તાકાત

(b)

Hardness

હાર્ડનેસ

(c)

Durability

ટકાઉપણું

(d)

toughness

ટફનેસ 

Answer:

Option (d)

15.

The standard load value on standard crushed aggregates for CBR test at 2.5 mm penetration is

સ્ટાન્ડરડ ક્રશ એગ્રીગેટ માટે CBR ટેસ્ટ 2.5 mm ઉડાઈ ના પેનીટ્રેશન માટે સ્ટાન્ડરડ લોંડ વેલ્યુ કેટલી હોય છે

(a)

1450 kg

1450 કિલો

(b)

2055 kg

2055 કિલો

(c)

2000 kg

2000 કિલો

(d)

1370 kg

1370 કિલો

Answer:

Option (d)

16.

IRC recommends standard test to evaluate hardness of road aggregate is

IRC મુજબ એગ્રીગેટ પર હાર્ડનેસ ટેસ્ટ ક્યાં ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે?

(a)

Impact test

ઈમ્પેક્ટ ટેસ્ટ 

(b)

shape test

શેપ ટેસ્ટ 

(c)

Los-Angeles abration test

લોસ એન્જલસ એબ્રષણ ટેસ્ટ 

(d)

crushing test

ક્રશીંગ ટેસ્ટ 

Answer:

Option (c)

17.

The modulus of sub grade reaction of soil can be calculated for the pressure corresponding to a mean settlement of

કોઈ પણ માટી માટે ના મોડ્યુલસ ઓફ સબ ગ્રેડ રીએક્શન ની ગણતરી માટે સેટલ્મેન્ટ કેટલું લેવામાં આવે છે 

(a)

0.25 cm

0.25 સે.મી.

(b)

0.125 cm

0.125 સે.મી.

(c)

0.15 cm

0.15 સે.મી.

(d)

0.20 cm

0.20 સે.મી.

Answer:

Option (b)

18.

For the bituminous material, the ring and ball apparatus determines

બિટુમિનસ ટેસ્ટ માટે, રિંગ અને બોલ ઉપકરણ શું નક્કી કરે છે

(a)

softening point

સોફ્ટનીંગ પોઈન્ટ 

(b)

specific gravity

વિશિષ્ટ ઘનતા

(c)

Ductility

(d)

viscosity

સ્નીગ્ધતા

Answer:

Option (a)

19.

The preferable material to use in bituminous road patch repair work during rainy season is

વરસાદી ઋતુ દરમિયાન બિટુમિનસ માર્ગ પર પેચ સમારકામ કામ માં નીચેના માંથી કયું મટીરીયલ વપરાય છે ?

(a)

Tar

ટાર

(b)

Emulsions

ઈમલ્શન 

(c)

Asphalt

ડામર

(d)

Cutback

કટ બેક 

Answer:

Option (b)

20.

The grade of bitumen indicates its

બીટુમેન ગ્રેડ શું સૂચવે છે ?

(a)

softening point

સોફ્ત્નીંગ પોઈન્ટ 

(b)

penetration value

પેનીટ્રેશન વેલ્યુ

(c)

Flash point

ફ્લેશ બિંદુ

(d)

Ductility

તન્યતા

Answer:

Option (b)

Showing 11 to 20 out of 48 Questions