Highway Engineering (3350606) MCQs

MCQs of Geometric Design of Highway

Showing 51 to 55 out of 55 Questions
51.

Factor affecting SSD?

એસએસડીને અસર કરનાર પરિબળ?

(a)

Speed of vehicle

વાહનની ગતિ

(b)

Effiecency of bracks

બ્રેક ની કાર્યદક્ષતા 

(c)

Gradient of road

રસ્તાનો ઢાળ 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

52.

In PIEV theory, P stands for

પીઆઈઇવી થિયરીમાં, પી એટલે?

(a)

intellection time

બુદ્ધિ સમય

(b)

emotion time

ભાવના સમય

(c)

volition time

સંકલ્પ સમય 

(d)

perception time

પરસેપ્શન સમય 

Answer:

Option (d)

53.

OSD Depends on

ઓએસડી શેના પર  આધાર રાખે છે

(a)

Skill and reaction of driver

કૌશલ્ય અને ડ્રાઇવરની પ્રતિક્રિયા

(b)

Rate of acceleration of overtaking vehicle

ઓવરટેકિંગ વાહનના પ્રવેગક દર

(c)

Distance between the overtaking vehicle and overtaken vehicle

ઓવરટેકિંગ વાહન અને ઓવરટેક વાહન વચ્ચેનું અંતર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

54.

Types of transtion curve?

સંક્રમણ વળાંકના પ્રકાર?

(a)

Spiral or clothoid

સર્પાકાર અથવા ક્લોથઇડ

(b)

Lemniscate

લેમિનીસ્કેટ

(c)

Cubic Parabola

ક્યુબિક પેરાબોલા

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

55.

The removal and diversion of surface water from the roadway is called

રસ્તા પરના પાણી ને દુર કરવું અને તેની દિશા બદલાવી તેને શું કહે છે?

(a)

Surface drainage

સર્ફેસ ડ્રેનેજ 

(b)

 Sub surface drainage

સબ સર્ફેસ ડ્રેનેજ 

(c)

 Camber

કેમ્બર 

(d)

none of the above 

એક પણ નહિ 

Answer:

Option (a)

Showing 51 to 55 out of 55 Questions