Highway Engineering (3350606) MCQs

MCQs of Geometric Design of Highway

Showing 21 to 30 out of 55 Questions
21.

As per IRC in heavy rainfall regions, the minimum camber provided on bituminous roads shall be of

IRC  મુજબ ભારે વરસાદ વાળા  પ્રદેશોમાં, ઓછામાં ઓછો કેટલો કેમ્બર બિટુમિનસ રસ્તાઓ માટે provide કરવામાં આવે છે ?

(a)

2%

(b)

3%

(c)

4%

(d)

2.50%

Answer:

Option (d)

22.

The distance travelled by revolving the wheel of a vehicle more than its circumferential movement is known as

જો રીવોલ્વીંગ વ્હીલ એ તેના પરીઘ ની movement કરતા વધારે અંતર કાપે તો તેને શું કહે છે ?

(a)

Slip

સ્લીપ

(b)

Skid

સ્કીડ 

(c)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

(d)

both a and b

બંને a અને b

Answer:

Option (b)

23.

The height of low or mountable kerb is kept

low or mountable kerb માટે ની ઉચાઇ કેટલી રાખવામાં આવે છે?

(a)

10 cm

10 સે.મી.

(b)

15 to 20 cm

15 થી 20 સે.મી.

(c)

23 to 45 cm

23 થી 45 સેમી

(d)

more than 45 cm

45 સે.મી. કરતાં વધુ

Answer:

Option (a)

24.

The Minimum length of overtaking zone in terms of OSD as per IRC

આઇઆરસી મુજબ ઓએસડીની દ્રષ્ટિએ ઓવરટેકિંગ ઝોનની ન્યૂનતમ લંબાઈ?

(a)

OSD

(b)

2xOSD

(c)

3xOSD

(d)

5XOSD

Answer:

Option (c)

25.

The superelevation is

superelevation એટલે ?

(a)

directly proportion to the speed of the vehicle

વાહન ની ઝડપ ના સમપ્રમાણમાં

(b)

Inversely proportional to the speed of the vehicle

વાહન ની ઝડપના વ્યસ્ત  પ્રમાણમા

(c)

directly proportion to the speed of the width of the pavement

સીધા પેવમેન્ટની પહોળાઇ ના પ્રમાણમાં

(d)

Inversely proportional to the width of the pavement

વિપરિતપણે પેવમેન્ટની પહોળાઇ પ્રમાણમાં

Answer:

Option (a)

26.

The camber value for water bound macadam road is

water bound macadam road માટે કેમ્બરની વેલ્યુ કેટલી હોય છે ?

(a)

1.7 to 2 %

(b)

2 to 2.5 %

(c)

2.5 to 3 %

(d)

3 to 4.0 %

Answer:

Option (c)

27.

Indian Road Congress was formed as a semi-official technical body in

Indian Road Congress ની સ્થાપના  ક્યાં વર્ષમાં કરવામાં આવી?

(a)

1947

(b)

1934

(c)

1964

(d)

1939

Answer:

Option (b)

28.

On Roads, kerb indicate

રસ્તા પરના kerb શું બતાવે છે ?

(a)

Iongitudinal slope of pavement

પેવમેન્ટ ના Iongitudinal ઢાળ

(b)

transverse slope of pavement

પેવમેન્ટ ત્રાંસા ઢાળ

(c)

boundary between the pavement and shoulders

પેવમેન્ટ અને shoulder વચ્ચેની boundary 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

29.

Camber is the slope of provided on the road surface

કેમ્બર એ કઈ દીશા માં મુકવામાં આવે છે?

(a)

in longitudinal direction

સમાંતર દિશામાં

(b)

in inclined direction

ઝોંક દિશામાં

(c)

in regular fashion

નિયમિત ફેશનમાં

(d)

in transverse direction

ત્રાંસી દિશામાં

Answer:

Option (d)

30.

Stopping sight distance is incresed with

Stopping sight distance વધે ત્યારે 

(a)

increase in brake efficiency

બ્રેક કાર્યક્ષમતામાં વધારો

(b)

decrease in brake efficiency

બ્રેક કાર્યક્ષમતા ઘટે

(c)

increase in frictional resistance of pavement

પેવમેન્ટ ના ઘર્ષણ પ્રતિકારમાં  વધારો

(d)

decrease in brake reaction time

બ્રેક પ્રતિક્રિયા સમયમાં  ઘટાડો

Answer:

Option (b)

Showing 21 to 30 out of 55 Questions