Highway Engineering (3350606) MCQs

MCQs of Geometric Design of Highway

Showing 11 to 20 out of 55 Questions
11.

A road within a town is called

શહેરની અંદરના રસ્તાને શું કહે છે ?

(a)

Trunk road

ટ્રંક રોડ

(b)

Country road

કાઉન્ટ્રી રોડ

(c)

Carriage way

કેરેજ માર્ગ

(d)

Street

 સ્ટ્રીટ

Answer:

Option (d)

12.

The Highest point on a carriage way is called

કેરેજ વે પરના સૌથી ઉચા પોઈન્ટ ને શું કહે છે ?

(a)

Camber

કેમ્બર 

(b)

Crown

ક્રાઉન 

(c)

Gradient

ગ્રેડિયેન્ટ

(d)

Superelevation

સુપર એલીવેશન 

Answer:

Option (b)

13.

As per IRC Maximum width of vehicle should be

IRC મુજબ વાહનની પહોળાઈ મહતમ કેટલી હોય છે ?

(a)

2.44 m

2.44 મીટર

(b)

2 m

2 મીટર

(c)

3.8 m

3.8 મીટર

(d)

1.58 m

1.58 મીટર

Answer:

Option (a)

14.

Camber in the road is provided for

કેમ્બર શા  માટે મુકવામાં આવે છે?

(a)

Proper sight distance

યોગ્ય દૃષ્ટિ અંતર

(b)

Counteracting the centrifugal force

કેન્દ્રત્યાગી બળનું  counteracting

(c)

effective  drainage

અસરકારક ડ્રેનેજ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (c)

15.

Rising outer edge of a road with respect to inner edge is known as

રોડની અંદરની ધાર  કરતા બહારની ધાર થોડી વધારે ઉચી રાખવામાં આવે તેને શું કહે છે 

(a)

Superelevation

સુપર એલીવેશન 

(b)

cant

કાન્ટ 

(c)

banking

બેન્કિંગ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

16.

The distance travelled by a moving vehile during perception and brake reaction time is

Moving વ્હીકલ એ  perception time અને break reaction ટાઈમેં વચ્ચે કાપેલા અંતર ને શું કહે છે ?

(a)

Sight distance

દૃષ્ટિ અંતર

(b)

Stopping distance

સ્ટોપીંગ ડીસટન્સ

(c)

Lag distance

લેગ અંતર

(d)

None of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (c)

17.

The Ideal shape of transition curve is

સંક્રમણ વળાંક ની આદર્શ આકાર કયો છે ?

(a)

Clothoid

ક્લોથોઇડ 

(b)

Cubic Spiral

ક્યુબિક સર્પાકાર

(c)

Cubic parabla

ક્યુબિક parabla

(d)

Lamniscate

લેમ્નીસ્કેટ 

Answer:

Option (a)

18.

Along Horizontal curves, if cenrifugal force exceeds lateral friction, vehicle may

હોરીઝોનટલ curve માટે, જો centifugal બળ એ જો lateral friction કરતા વધી જાય તો વાહનમાં કેવા પ્રકાર ની અસર જોવા મળે છે?

(a)

Skid

સ્કીડ 

(b)

not be affected 

અસર કરશે નહિ 

(c)

slip

સ્લીપ

(d)

none of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (a)

19.

If Cross Slope of a country is up to 10% the terrain is classified as

જો એક દેશ નો  ક્રોસ ઢાળ 10% હોય  છે તો તે  ભૂપ્રદેશને  કેમાં વર્ગીકૃત કરવામાં આવે?

(a)

Plain

પ્લેઈન 

(b)

Rolling

રોલિંગ

(c)

Mountanious

પર્વતીય 

(d)

Steep

સ્ટીપ 

Answer:

Option (a)

20.

If Cross Slope of a country is up to 10 to 25% the terrain is classified as

જો એક પ્રદેશનો  ક્રોસ ઢાળ 10 થી 25% સુધી હોય છે તો તે ભૂપ્રદેશ ને કેમાં  વર્ગીકૃત કરવામાં આવે છે ?

(a)

Plain

પ્લેન 

(b)

Rolling

રોલિંગ

(c)

Mountanious

પર્વતીય 

(d)

Steep

સ્ટીપ 

Answer:

Option (b)

Showing 11 to 20 out of 55 Questions