Highway Engineering (3350606) MCQs

MCQs of Geometric Design of Highway

Showing 31 to 40 out of 55 Questions
31.

The maximum value of limiting gradient recommended by IRC in plain and rolling terrain is

સાદા અને રોલિંગ ટેરેનમાં આઇઆરસી દ્વારા ભલામણ કરેલ લીમીટીંગ ગ્રેડિઅન્ટ નું મહત્તમ મૂલ્ય કેટલું છે?

(a)

3.30%

(b)

5%

(c)

6.70%

(d)

8%

Answer:

Option (b)

32.

Intermediate sight distance shall be kept equal to

Intermediate sight distance કોના જેટલું હોય છે ?

(a)

SSD

(b)

2xSSD

(c)

3xSSD

(d)

2.5xSSD

Answer:

Option (b)

33.

The ideal form of curve for summit curve is

summit curve નો આદર્શ આકાર ?

(a)

Lemniscate

લેમ્નીસ્કેટ 

(b)

Parabolic

પરવલય સ્વરૂપ

(c)

Circular

ગોળાકાર 

(d)

Spiral

સર્પાકાર

Answer:

Option (b)

34.

The portion of road surface used by vehicular traffic is known as :

ગાડીના ટ્રાફિક દ્વારા ઉપયોગમાં લેવાતી માર્ગ સપાટી ના ભાગ ને શું કહે છે?

(a)

Carriage way

કેરેજ માર્ગ

(b)

Shoulder

શોલ્ડર

(c)

express way

એક્સપ્રેસ માર્ગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

35.

As per IRC the minimum width of carriage way for single lane road is

IRC  મુજબ સિંગલ લેન કેરેજ વે ની લઘુતમ પહોળાઈ કેટલી રાખવામાં આવે છે ?

(a)

3.50 m

3.50 મીટર

(b)

3.75 m

3.75 મીટર

(c)

4.5 m

4.5 મીટર

(d)

5.0 m

5.0 મીટર

Answer:

Option (b)

36.

The time taken for final action by the driver is called

ડ્રાઈવર દ્વારા અંતિમ નિર્ણય  માટે લેવામાં આવતા સમયને શું કહે છે 

(a)

intellection time

ઇન્ટેલેક્શન સમય

(b)

emotion time

લાગણી સમય

(c)

volition time

સંકલ્પ સમય 

(d)

perception time

પ્ર્શેપ્સન સમય 

Answer:

Option (c)

37.

The width of formation of a road means the width of

રોડના ફોર્મેશનની પહોળાઈ એટલે શું ?

(a)

Carriage way

કેરેજ વે 

(b)

Pavement and Shoulder

પેવમેન્ટ અને શોલ્ડર 

(c)

embankment at ground level

ગ્રાઉન્ડ લેવલ પર પાળા

(d)

all the above

આપેલ બધાય 

Answer:

Option (b)

38.

Width of vehicles affects the width of

વાહનની પહોળાઈ કોની પહોળાઈ પર અસર કરે છે ?

(a)

lanes

લેન 

(b)

shoulders

શોલ્ડર 

(c)

parking spaces

પાર્કિંગ ની પહોળાઈ 

(d)

all the above

આપેલ તમામ 

Answer:

Option (d)

39.

The extra width of pavement is provided on ___________

પેવમેન્ટની વધારાની પહોળાઈ ___________ પર આપવામાં આવે છે?

(a)

Horizontal curve

હોરીઝોન્ટલ  વળાંક

(b)

 Width of pavement

પેવમેન્ટની પહોળાઈ

(c)

 Length of pavement

પેવમેન્ટની લંબાઈ

(d)

 Super elevation

સુપર એલિવેશન

Answer:

Option (a)

40.

Transition curve is introduced in ___________

સંક્રમણ વળાંક ___________ માં રજૂ કરવામાં આવે છે ?

(a)

 Horizontal curve

આડું વળાંક

(b)

 Circular curve

ગોળાકાર વળાંક

(c)

 Between horizontal curve and circular curve

આડી વળાંક અને ગોળાકાર વળાંક વચ્ચે

(d)

 Vertical curve

વર્ટીકલ  વળાંક

Answer:

Option (c)

Showing 31 to 40 out of 55 Questions