Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D Modeling using AutoCAD

Showing 31 to 40 out of 51 Questions
31.
When setting up a mechanical drawing in AutoCAD the drafter should set the units to ________.
જ્યારે AutoCADમાં મિકેનિકલ ડ્રોઇંગ ગોઠવી રહ્યા હોય ત્યારે ડ્રાફ્ટર એકમોને ________ પર સેટ કરે છે.
(a) fractional
અપૂર્ણાંક
(b) decimal
દશાંશ
(c) architectural
આર્કિટેક્ચરલ
(d) metric
મેટ્રિક
Answer:

Option (b)

32.
When drawing a line using the relative coordinate system a line is created from ________
જ્યારે રીલેટીવ કોઓર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરીને કોઈ રેખા દોરતા હોય ત્યારે ________ માંથી લાઈન બનશે.
(a) 0,0
(b) the ending point of the last line
છેલ્લી લાઇનનો અંતિમ બિંદુ
(c) the beginning point of the last line
છેલ્લી લાઇનનો પ્રથમ બિંદુ
(d) none of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

33.
The Press-Pull tools will ________ the face of a solid model in the direction it faces.
પ્રેસ-પુલ ટૂલ સોલીડ મોડેલના ફેસને જે દિશામાં હશે તે દિશામાં __________ કરશે?
(a) taper
ટેપર
(b) extrude
એક્ષટ્રુડ
(c) spiral
સ્પાઈરલ
(d) none of these
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (b)

34.
The View toolbar will position the view of the 3-D solid toward the ________.
વ્યૂ ટૂલબાર 3-ડી સોલિડના દૃશ્યને ________ તરફ સ્થિત કરશે.
(a) front
સામેની બાજુ
(b) left side
સાબી બાજુ
(c) SE isometric
દક્ષિણ પૂર્વ આઈસોમેટ્રિક
(d) all of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

35.
The Free Orbit tool is found on the ____ toolbar.
ફ્રિ ઓરબીટ ટુલ કઈ ટૂલબાર પર મળી આવે છે?
(a) rotate
રોટેટ
(b) move
મુવ
(c) modify
મોડીફાય
(d) 3-D Move
3-D મુવ
Answer:

Option (c)

36.
The default position of the UCS icon is positioned at ________ on the AutoCAD grid.
યુસીએસ સિમ્બોલની મૂળભૂત સ્થિતિ AutoCAD ગ્રીડ પર ક્યાં સ્થિત હોય છે?
(a) 0,0,0
(b) 10,10,10
(c) 20,20,20
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (a)

37.
The MASSPROP shortcut will provide the following information.
MASSPROP શોર્ટકટ નીચેની કઈ માહિતી પ્રદાન કરશે?
(a) mass
માસ
(b) volume
વોલ્યુમ
(c) bounding box
બાઉન્ડિંગ બોક્સ
(d) all of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

38.
The 3-D commands on the Modeling toolbar include ________.
મોડેલિંગ ટૂલબાર પર કયા 3-D શામેલ છે?
(a) box
બોક્ષ
(b) sphere
સ્ફીયર
(c) extrude
એક્ષટ્રુડ
(d) all of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

39.
Isometric drawings are often used by ________ to help illustrate complex designs.
જટિલ રચનાઓને સમજાવવા માટે આઇસોમેટ્રિક ડ્રોઇંગ્સનો ઉપયોગ ________ દ્વારા વારંવાર કરવામાં આવે છે.
(a) mechanical engineers
મિકેનીકલ એનીજીનીયર દ્વારા
(b) piping drafters
પાઈપીંગ ડ્રાફ્ટર દ્વારા
(c) aerospace engineers
એરોસ્પેસ એનીજીનીયર દ્વારા
(d) all of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

40.
Before starting an isometric drawing in AutoCAD the drafter needs to ________.
AutoCADમાં આઇસોમેટ્રિક ડ્રોઇંગ શરૂ કરતા પહેલાં ડ્રાફ્ટરને ________ કરવાની જરૂર છે.
(a) set the grid to isometric
ગ્રીડને આઇસોમેટ્રિક પર સેટ કરવાની
(b) set the current layer to Defpoints
કરન્ટ લેયરને DefPoint પર સેટ કરો
(c) turn Object Snap off
ઓબ્જેક્ટ સ્નેપ બંધ કરવાની
(d) turn Ortho off
ઓર્થો બંધ કરવાની
Answer:

Option (a)

Showing 31 to 40 out of 51 Questions