Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D Modeling using AutoCAD

Showing 21 to 30 out of 51 Questions
21.
Objects are rotated around the
ઓબ્જેક્ટને ક્યાંથી રોટેટ કરવામાં આવે છે?
(a) Base point
બેઝ પોઈન્ટ
(b) Bottom right of the object
ઓબ્જેક્ટનો સૌથી નીચેનો જમણો ખૂણો
(c) Centre of the object
ઓબ્જેક્ટના કેન્દ્રમાંથી
(d) Origin
ઓરીજીન માંથી
Answer:

Option (a)

22.
When using the TRIM command, which do you select first?
TRIM કમાન્ડ વાપરતી વખતે, તમે સૌથી પહેલા શું સિલેક્ટ કરશો?
(a) The cutting edges
કટીંગ ધાર
(b) The object to be trimmed
ટ્રીમ કરવાનો છે તે ઓબ્જેક્ટ
(c) Everything
બધું
(d) Nothing
કઈ પણ નહિ
Answer:

Option (a)

23.
The term used by most CAD systems for “rounding corners” is
મોટાભાગની CAD સિસ્ટમો દ્વારા વપરાતો શબ્દ"ગોળાકાર ખૂણા" ________ માટે છે
(a) Chamfer
ચેમ્ફર
(b) Curve
કર્વ
(c) Fillet
ફિલેટ
(d) Smooth
સ્મૂથ
Answer:

Option (c)

24.
The fillet command creates
ફિલેટ કમાન્ડની મદદથી શું બનાવી શકાય છે?
(a) Sharp corners
તીક્ષ્ણ ખૂણા
(b) Round corners
ગોળ ખૂણા
(c) Angled corners
ખાંચાવાળા ખૂણા
(d) Smooth corners
સરળ ખૂણા
Answer:

Option (b)

25.
Which of the following is incorrect statement
નીચેનામાંથી કયું ખોટું વિધાન છે
(a) Chamfer command is used to bevel the edges
ચેમ્ફર કમાન્ડનો ઉપયોગ ધારને બેવેલ કરવા માટે થાય છે
(b) Fillet command is used to round the corners
ફિલેટ કમાન્ડનો ઉપયોગ ખૂણાઓને ગોળ કરવા માટે કરવામાં આવે છે
(c) Array command is used to draw multiple copies
એરે કમાન્ડનો ઉપયોગ અનેક નકલો દોરવા માટે થાય છે
(d) Scale command is used to draw plain scales
સ્કેલ કમાન્ડનો ઉપયોગ પ્લેઈન સ્કેલ દોરવા માટે થાય છે
Answer:

Option (d)

26.
In computer aided drafting practice, an arc is defined by
કમ્પ્યુટર સહાયિત ડ્રાફ્ટિંગ પ્રેક્ટિસમાં, એક આર્ક _________ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે
(a) Two end points only
ફક્ત બે અંતિમ બિંદુઓ
(b) Center and radius
કેન્દ્ર અને ત્રિજ્યા
(c) Radius and one end point
ત્રિજ્યા અને એક અંતિમ બિંદુ
(d) Two end points and center
કેન્દ્ર અને બે અંતિમ બિંદુ
Answer:

Option (d)

27.
A cylinder can be created by drawing a rectangular shape then the ________ tool.
લંબચોરસ આકાર દોરીને પછી ________ ટૂલ દ્વારા સિલિન્ડર બનાવી શકાય છે.
(a) Revolve
રિવોલ્વ
(b) Sweep
સ્વીપ
(c) Extrude
એક્ષટ્રુડ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (a)

28.
A line with a tapering width can be easily created by using the ________ tool.
ટેપરીંગ પહોળાઈવાળી લાઇન ________ ટૂલનો ઉપયોગ કરીને સરળતાથી બનાવી શકાય છે.
(a) circle
સર્કલ
(b) eclipse
ઈલિપ્સ
(c) line
લાઈન
(d) polyline
પોલીલાઈન
Answer:

Option (d)

29.
The UCS icon represents the intersection of the ________.
યુસીએસ ચિહ્ન ________ નું આંતરછેદ રજૂ કરે છે.
(a) X axis
X એક્ષિસ
(b) Y axis
Y એક્ષિસ
(c) Z axis
Z એક્ષિસ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

30.

One quick way to view the entire drawing area is to use the Zoom command by typing ________

સમગ્ર ડ્રોઇંગ એરિયાને જોવાની એક ઝડપી રીત માટે ________ લખીને ઝૂમ આદેશનો ઉપયોગ કરવામાં આવે છે.

(a)

type Z enter, type A enter

ટાઇપ Z કરો અને એન્ટર પછી A ટાઇપ કરો અને એન્ટર

(b)

type Z enter, type E enter

ટાઇપ Z કરો અને એન્ટર પછી E ટાઇપ કરો અને એન્ટર

(c)

type SHOWALL enter

SHOWALL ટાઇપ કરો

(d)

type ALL enter

ALL ટાઇપ કરો

Answer:

Option (a)

Showing 21 to 30 out of 51 Questions