Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D Modeling using AutoCAD

Showing 41 to 50 out of 51 Questions
41.
A round is a rounded surface on the ________ corner of a part.
એક રાઉન્ડ એ ભાગના ________ ખૂણા પર એક ગોળાકાર સપાટી છે.
(a) inside
અંદરના
(b) outside
બહારના
(c) radial
કોઇપણ
(d) isoplane
આઇસોપ્લેન
Answer:

Option (b)

42.
The Offset tool should only be used for placing ________ in an isometric drawing.
આઇસોમેટ્રિક ડ્રોઇંગમાં ઓફસેટ ટૂલનો ઉપયોગ ફક્ત ________ રાખવા માટે થવો જોઈએ.
(a) circles
સર્કલ
(b) horizontal lines
આડી રેખાઓ
(c) vertical lines
ઉભી રેખાઓ
(d) none of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

43.
AutoCAD refers to isometric ellipses as ________.
AutoCAD એ આઇસોમેટ્રિક લંબગોળને ક્યાં પ્રકારે સંદર્ભે છે?
(a) Ellipses
ઈલીપ્સ
(b) isoellipses
આઈસો ઈલીપ્સ
(c) isocircles
આઈસો સર્કલ
(d) circles
સર્કલ
Answer:

Option (c)

44.
3D Primitives such as box, cone, sphere, etc. are created by specifying one of the options of this command. What is the command?
બોક્ષ, શંકુ, ગોળા, વગેરે જેવા 3 ડી પ્રિમિટીવ આ આદેશના કોઈ એક વિકલ્પને સ્પષ્ટ કરીને બનાવવામાં આવે છે. તે કમાંડ કયો છે?
(a) 3D Polyline
3D પોલીલાઈન
(b) 3D
(c) 3D Primitive
3D પ્રીમીટીવ
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

45.
Which of the following commands is used to create Complex Polygon Meshes?
જટિલ બહુકોણીય મેશ બનાવવા માટે નીચેનામાંથી કયો કમાંડ વપરાય છે?
(a) REVSURF
(b) TABSURF
(c) RULESURF
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

46.
The EDGESURF command creates a Polygon Mesh that looks like?
EDGESURF કમાંડથી બનતી પોલીગોન mesh કેવી દેખાશે?
(a) Edge Faceted Surfaces
ફેસ કરેલી સપાટી જેવી
(b) Revolved Faceted Surfaces
રિવોલ્વ કરીને ફેસ કરેલી સપાટી જેવી
(c) Extruded Faceted Surfaces
એક્ષટ્રુડ કરીને ફેસ કરેલી સપાટી જેવી
(d) Coons Patches Faceted Surfaces
શંકુ સાથે ફેસ કરેલી સપાટી જેવી
Answer:

Option (d)

47.
Which is not considered a Boolean Operation?
નીચેનામાંથી કયું બુલિયન ઓપરેશન નથી?
(a) UNION
યુનિયન
(b) SUBTRACT
સબટ્રેકટ
(c) INTERSECT
ઈન્ટરસેકટ
(d) SEPARATE
સેપરેટ
Answer:

Option (d)

48.
Of the following commands, which is used for creating 3D solids and surfaces from closed objects?
નીચેનામાંથી કયો કમાંડ, બંધ આકૃતિઓ માંથી 3D સોલીડ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય?
(a) SWEEP
સ્વીપ
(b) REVOLVE
રિવોલ્વ
(c) LOFT
લોફ્ટ
(d) Both sweep and loft
સ્વીપ અને લોફ્ટ બંને
Answer:

Option (d)

49.
Which is the easiest and most realistic type of object that can be used to generate a 3D model?
નીચેના પૈકી કયો સૌથી સરળ અને સૌથી વાસ્તવિક ઓબ્જેક્ટ 3D મોડેલ બનાવવા માટે ઉપયોગી છે?
(a) Faceted Surface
ફેસ કરેલી સપાટી
(b) 3D Solid
3D સોલીડ
(c) Surface
સપાટી
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (b)

50.
What is the file extension AutoCAD creates for a Stereo lithography prototype?
AutoCADમાં સ્ટીરીયો લીથોગ્રાફી પ્રોટોટાઇપ બનાવવા માટે ફાઈલનું એક્ષટેન્શન શું હશે?
(a) DWF
(b) DWG
(c) IGES
(d) STL
Answer:

Option (d)

Showing 41 to 50 out of 51 Questions