Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D Modeling using AutoCAD

Showing 11 to 20 out of 51 Questions
11.
Which of the following are ways of accessing 3D command tools and settings?
નીચેનામાંથી 3 ડી કમાન્ડ ટૂલ્સ અને સેટિંગ્સને એક્સેસ કરવાની રીતો છે?
(a) The Command Line
કમાન્ડ લાઈનની મદદથી
(b) The Dashboard
ડેસબોર્ડ માંથી
(c) Tool Palettes
ટુલ પેલેટમાંથી
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

12.
Which are the three infinite imaginary planes represented in 3D space?
3 D સ્પેસમાં રજૂ કરેલા ત્રણ અનંત કાલ્પનિક પ્લેન કયા છે?
(a) TOP, RIGHT, and FRONT
ટોપ, રાઇટ અને ફ્રન્ટ
(b) FRONT, LEFT, and REAR
ફ્રન્ટ, લેફ્ટ અને રીયર
(c) LEFT, RIGHT, and TOP
લેફ્ટ.રાઈટ અને ટોપ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (a)

13.
Which of the following are AutoCAD's predefined Visual Styles?
નીચેનામાંથી કઈ AutoCADની પૂર્વવ્યાખ્યાયિત વિઝ્યુઅલ શૈલી છે?
(a) 2D & 3D Wireframe
(b) 3D Hidden
(c) Conceptual, Realistic
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

14.
Of the commands listed below which is NOT specifically used to perform 3D modification operations in a 3D environment?
નીચે સૂચિબદ્ધ આદેશોમાંથી જે 3 D વાતાવરણમાં 3 D મોડિફિકેશન કરવા માટે ખાસ ઉપયોગમાં લેવાતો નથી?
(a) 3DROTATE
(b) 3DARRAY
(c) 3DMIRROR
MIRROR3D
(d) TRIM
Answer:

Option (d)

15.
Which of the follow is NOT a feature of the ROTATE3D command?
ROTATE3D કમાન્ડ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી?
(a) 2points
(b) Object
(c) View
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (d)

16.
Which of the following is an option for the 3DMIRROR command?
3DMIRROR કમાન્ડ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે?
(a) 3points
(b) Object
(c) Z axis, View
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

17.
How many points do you need to define for the Rectangle command?
Rectangle કમાન્ડને વ્યાખ્યાયિત કરવા માટે કેટલા પોઈન્ટની જરૂર પડે છે?
(a) One
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (b)

18.
Which one of the following in not a valid option for drawing a circle?
સર્કલ દોરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી?
(a) 3 Points
(b) Tan Tan Center
(c) Tan Tan Radius
(d) Tan Tan Tan
Answer:

Option (b)

19.
Xline command is used to draw line that
Xline કમાન્ડની મદદથી દોરવામાં આવતી લાઈન _________
(a) Extends up to a specified point
ઉલ્લેખિત બિંદુ સુધી એક્ષટેન્ડ થાય છે
(b) Extends up to another line
બીજી લાઈન સુધી એક્ષટેન્ડ થાય છે
(c) Extends infinity in one direction only
એક દિશામાં અનંત સુધી એક્ષટેન્ડ થાય છે
(d) Extends infinity in both directions
બંને દિશામાં અનંત સુધી એક્ષટેન્ડ થાય છે
Answer:

Option (d)

20.
Offset command can be used for drawing
ડ્રોઈંગમાં ઓફસેટ કમાન્ડ શેના માટે વપરાય છે?
(a) Infinite long lines
અનંત લાંબી લાઇનો દોરવા
(b) Parallel lines
સમાંતર લાઈનો દોરવા
(c) Intersecting lines
એકબીજાને છેદતી લાઈનો દોરવા
(d) Perpendicular bisectors
લંબદ્વીભાજકો દોરવા
Answer:

Option (b)

Showing 11 to 20 out of 51 Questions