Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 21 to 30 out of 63 Questions
21.

The body will regain it is previous shape and size only when the deformation caused by the external forces, is within a certain limit. What is that limit?

વસ્તુમા બાહ્ય બળને કારણે થતી વિરૂપતા કોઈ ચોક્કસ મર્યાદામાં હોય તો જ તે પાછલા આકાર અને કદ મેળવે છે,  તે મર્યાદા શું છે?

(a)

Plastic limit

પ્લાસ્ટીક માર્યાદા

(b)

Elastic limit

ઇલાસ્ટીક મર્યાદા

(c)

Deformation limit

વિરૂપણ મર્યાદા

(d)

None of the mentioned

ઉપરના માથી એક પણ નહિ.

Answer:

Option (b)

22.

The law which states that within elastic limits strain produced is proportional to the stress producing it is known as _____________

ઇલાસ્ટીક લીમીટમા, ઉત્પન્ન થતી સ્ટ્રેઇન એ સ્ટ્રેસના સમપ્રમાણમા હોય છે, આ નિયમ ____________ તરીકે ઓળખાય છે.

(a)

Bernoulli’s law

બર્નોલીનો નિયમ

(b)

Hooke’s law

હૂકનો નિયમ

(c)

Stress law

સ્ટ્રેસનો નિયમ

(d)

Poisson’s law

પોઇઝનનો નિયમ

Answer:

Option (b)

23.

Factor of safety is defined as the ratio of

ફેક્ટર ઓફ સેફ્ટી એ ‌..................... નો ગુણોત્તર છે.

(a)

ultimate stress to working stress

અલ્ટીમેટ સ્ટ્રેસ અને વર્કિંગ સ્ટ્રેસ

(b)

working stress to ultimate stress

વર્કિંગ સ્ટ્રેસ અને અલ્ટીમેટ સ્ટ્રેસ 

(c)

breaking stress to ultimate stress

બ્રેકિંગ સ્ટ્રેસ અને અલ્ટીમેટ સ્ટ્રેસ

(d)

ultimate stress to breaking stress

અલ્ટીમેટ સ્ટ્રેસ અને બ્રેકિંગ સ્ટ્રેસ

Answer:

Option (a)

24.

Limit of proportionality depends upon ____________

સમપ્રમાણતાની માર્યાદા__________ ઉપર આધાર રાખે છે.

(a)

Area of cross-section

આડછેદનુ ક્ષેત્રફળ

(b)

Type of loading

ભારનો પ્રકાર

(c)

Type of material

મટીરીયલનો પ્રકાર

(d)

All of the mentioned

ઉપરના બધા

Answer:

Option (a)

25.

Where in the stress-strain curve, the hooke’s law is valid?

સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખમા, ક્યા સુધી હૂકનો નિયમ માન્ય છે?

(a)

Strain hardening region

સ્ટ્રેઇન હર્ડનીંગ રીજીયન

(b)

Necking region

નેકિંગ રીજીયન

(c)

Elastic range

ઇલાસ્ટીક રેંજ

(d)

Valid everywhere

બધી જ જગ્યાએ

Answer:

Option (c)

26.

Highest value of stress for which Hooke’s law is applicable for a given material is called ____________

સ્ટ્રેસનું સર્વોચ્ચ મૂલ્ય કે જેના માટે હુકનો નિયમ આપેલ મટીરીયલ માટે લાગુ પડે છે તેને ____________ કહેવામાં આવે છે.

(a)

Stress limit

સ્ટ્રેસ લીમીટ

(b)

Strain limit

સ્ટ્રેઇન લીમીટ

(c)

Proportional limit

સપ્રમાણતા લીમીટ

(d)

Significant limit

નોંધપાત્ર લીમીટ

Answer:

Option (c)

27.

What is the stress-strain curve?

સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખ શુ છે?

(a)

It is the percentage of stress and stain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ની ટકાવારી

(b)

It is the relationship between stress and strain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચેનો સંબંધ

(c)

It is the difference between stress and strain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચેનો તફાવત

(d)

None of the mentioned

ઉપરના માથી એક પણ નહિ.

Answer:

Option (b)

28.

Which point on the stress strain curve occurs after the ultimate point?

સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખમા અલ્ટીમેટ પોઇન્ટ પછી ક્યો પોઇન્ટ આવે છે?

(a)

Last point

છેલ્લો પોઇન્ટ

(b)

Breaking point

બ્રેકિંગ પોઇન્ટ

(c)

Elastic limit

ઇલાસ્ટીક લીમીટ

(d)

Material limit

મટીરીયલ લીમીટ

Answer:

Option (b)

29.

If a bar of two different length are in a line and P load is acting axially on them then what will be the change in length of the bar if the radius of both bars is same?

જો અલગ અલગ લંબાઇ અને સરખી ત્રિજ્યાવાળા એક રેખામા રહેલા બે સળીયા પર P જેટલો અક્ષીયભાર લાગતો હોય તો તેની લંબાઇમા થતો કુલ ફેરફાર શુ હશે?

(a)

PE×L1+L2

(b)

PAE×L1+L2

(c)

PAE×L1+L2

(d)

EPA×L1+L2

Answer:

Option (c)

30.

If a bar of two sections of different diameters of same length are in a line and P load is acting axially on them then what will be the change in length of the bar?

જો સરખી લંબાઇ અને અલગ અલગ વ્યાસવાળા એક રેખામા રહેલા બે સળીયા પર P જેટલો અક્ષીયભાર લાગતો હોય તો તેની લંબાઇમા થતો કુલ ફેરફાર શુ હશે?

(a)

PLE×1A1+1A2

(b)

PE×1A1+1A2

(c)

PLE×1A1+1A2

(d)

PEL×1A1+1A2

Answer:

Option (a)

Showing 21 to 30 out of 63 Questions