Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 11 to 20 out of 63 Questions
11.

A tensile test was conducted on a mild steel bar. The diameter and the gauge length of bat was 3cm and 20cm respectively. The extension was 0.21mm. What is the value to strain?

એક માઇલ્ડ સ્ટીલના સળીયા પર ટેંસાઇલ ટેસ્ટ કરવામા આવે છે ત્યારે તેનો વ્યાસ અને ગેજ લંબાઇ અનુક્રમે 3cm અને 20cm છે. તેની લંબાઇમા થતો વધારો 0.21mm છે. તો સ્ટ્રેઇનની કિંમત શુ થશે?

(a)

0.0010

(b)

0.00105

(c)

0.0105

(d)

0.005

Answer:

Option (b)

12.

i) Strain is a fundamental behaviour of a material.

ii) Strain does not have a unit.

i) સ્ટ્રેઇન એ મટીરીયલની મૂળભુત વર્તુણક છે.

ii) સ્ટ્રેઇન નો કોઇ એકમ નથી.

(a)

Both i and ii are true and ii is the correct explanation of i

i અને ii બન્ને સાચા છે અને ii એ પેહલાનુ સાચુ ઉદાહરણ છે. 

(b)

Both i and ii are true but ii is not the correct explanation of i

i અને ii બન્ને સાચા છે અને ii એ પેહલાનુ સાચુ ઉદાહરણ નથી.

(c)

i is true but ii is false

i એ સાચુ છે પણ ii ખોટુ છે. 

(d)

ii is true but i is false

ii એ સાચુ છે પણ i ખોટુ છે.

Answer:

Option (b)

13.

A tensile test was conducted on a steel bar. The gauge length of the bar was 10cm and the extension was 2mm. What will be the percentage elongation?

એક સ્ટીલના સળીયા પર ટેંસાઇલ ટેસ્ટ કરવામા આવે છે ત્યારે તેનો વ્યાસ ગેજ લંબાઇ અને લંબાઇમા થતો વધારો અનુક્રમે 10 cm અને 2mm છે. તો લંબાઇમા થતો વધારો કેટલા % છે?

(a)

0.002

(b)

0.02

(c)

0.2

(d)

2

Answer:

Option (d)

14.

The lateral strain is ___________

લેટરલ સ્ટ્રેઇન એટલે ___________

(a)

The ratio of axial deformation to the original length.

અક્ષીય વિરૂપતા અને મૂળ લંબાઈનો ગુણોત્તર

(b)

The ratio of deformation in area to the original area

ક્ષેત્રફળ વિરૂપતા અને મુળ ક્ષેત્રફળનો ગુણોત્તર

(c)

The strain at right angles to the direction of applied load

બળની દિશાને લંબરૂપે લાગતી સ્ટ્રેઇન

(d)

The ratio of length of body to the tensile force applied on it

વસ્તુની લંબાઇ અને ખેંચાણ બળનો ગુણોત્તર

Answer:

Option (c)

15.

The unit of force in S.I. units is ?

બળનો એસ.આઇ. એકમ?

(a)

Kilogram

કીલોગ્રામ

(b)

Newton

ન્યૂટન

(c)

Watt

વોટ

(d)

Dyne

ડાયન

Answer:

Option (b)

16.

Which of the following is not the unit of distance?

નિચેનામાથી અંતરનો એકમ ક્યો નથી?

(a)

Angstrom

એંગસ્ટ્રોમ

(b)

Light year

પ્રકાશ વર્ષ

(c)

Micron

માઇક્રોન

(d)

Milestone

માઇલસ્ટોન

Answer:

Option (d)

17.

A rod 200cm long is subjected to an axial pull due to which it elongates about 2mm. Calculate the amount of strain?

200cm લંબાઇના સળિયા પર ખેંચાણ બળ લાગતા તેની લંબાઇમા 2mm નો ફેરફાર થાય છે. તો સ્ટ્રેઇન કેટલી થશે?

(a)

0.001

(b)

0.01

(c)

0.02

(d)

0.002

Answer:

Option (a)

18.

The property by which a body returns to its original shape after removal of the force is called __________

વસ્તુનો એવો ગુણધર્મ કે જેનાથી વસ્તુ પરથી બળ દુર કરવામા આવે ત્યારે તેના મુળ આકારમા આવી જાય, તેને __________કહે છે.

(a)

Plasticity

પ્લાસ્ટીસીટી

(b)

Elasticity

ઇલાસ્ટીસીટી

(c)

Ductility

ડક્ટીલીટી

(d)

Malleability

મેલીયાબીલીટી

Answer:

Option (b)

19.

Which law is also called as the elasticity law?

ક્યા નિયમને ઇલાસ્ટીસીટી નિયમ પણ કેહવાય છે?

(a)

Bernoulli’s law

બર્નોલીનો નિયમ

(b)

Stress law

સ્ટ્રેસનો નિયમ

(c)

Hooke’s law

હૂકનો નિયમ

(d)

Poisson’s law

પોઇઝનનો નિયમ

Answer:

Option (c)

20.

A member which does not regain its original shape after removal of the load producing deformation is said __________

વિરૂપણ ઉત્પન્ન કરતા બળને દુર કરતા વસ્તુ પોતાની મૂળ સ્થિતિમા પાછી ના આવે તો તેને કહે __________ છે.

(a)

Plastic

પ્લાસ્ટીક

(b)

Elastic

ઇલાસ્ટીક

(c)

Rigid

દઢ્

(d)

None of the mentioned

ઉપરના માંથી એક પણ નહી.

Answer:

Option (a)

Showing 11 to 20 out of 63 Questions