Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 61 to 70 out of 90 Questions
61.

Which of the following equation is used to find out correction for curvature?

નીચેનામાંથી કયું સૂત્ર ગોળાઈનો સુધારો શોધવા માટે થાય છે?

(a)

0.01122d2

(b)

0.0785d2

(c)

0.0673d2

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

62.

Which of the following equation is used to find out correction for refraction?

નીચેનામાંથી કયું સૂત્ર વક્રીભવનનો સુધારો શોધવા માટે થાય છે?

(a)

0.01122d2

(b)

0.0785d2

(c)

0.0673d2

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

63.

Which of the following equation is used to find out combined correction for earth surface?

નીચેનામાંથી કયું સૂત્ર પુથ્વીની સપાટી પરનો સંયુક્ત સુધારો શોધવા માટે થાય છે?

(a)

0.01122d2

(b)

0.0785d2

(c)

0.0673d2

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

64.

Which of the following type of correction is take negative?

નીચેનામાંથી કયો સુધારો ઋણ લેવામાં આવે છે?

(a)

Curvature

ગોળાઈ

(b)

Refraction

વક્રીભવન

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

65.

If the distance is 15 km, what is the value for curvature correction?

જો અંતર 15 km હોય તો, ગોળાઈ માટેનો સુધારો શું થાય?

(a)

17.663 mm

(b)

17.663 km

(c)

17.663 cm

(d)

17.663 m

Answer:

Option (d)

66.

If the distance is 1.5 km, what is the value for refraction correction?

જો અંતર 1.5 km હોય તો, વક્રીભવન માટેનો સુધારો શું થાય?

(a)

0.025 m

(b)

0.0025 m

(c)

0.252 m

(d)

0.0025 cm

Answer:

Option (a)

67.

If the distance is 1000 m, what is the value for combined correction?

જો અંતર 1000 m હોય તો, સયુક્ત સુધારો શું થાય?

(a)

0.0673 mm

(b)

0.0673 m

(c)

0.00673 m

(d)

0.0673 km

Answer:

Option (b)

68.

Which of the following is not a personal error in levelling work?

નીચેનામાંથી કઈ તલેક્ષણ કામની વ્યક્તિગત ભૂલ નથી?

(a)

To write B.S. in the column of F.S.

B.S. ના ખાનામાં F.S. લખવું.

(b)

Mistakes in reading the staff

સ્ટાફ પરનું અવલોકન લેવામાં ભૂલ

(c)

Error in calculation of R.L 

R.L. ની ગણતરી માં ભૂલ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

69.

How can equipment error be eliminated?

સાધનની ત્રુટીનું નિવારણ કઈ રીતે કરી શકાય?

(a)

Keeping B.S. and F.S. distances equal

B.S. અને F.S. ના અંતરો સરખા રાખવા.

(b)

Using bubble tube of required sensitivity

જરૂરી સંવેદનશીલવાળી બબલટ્યુબ ફીટ કરવી

(c)

To carry out temporary and permanent adjustments.

સ્થાયી અને હંગામી સમાયોજન કરવું.

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

70.

What is the term used for an imaginary line on the ground joining points of equal elevation?

જમીન પર સમાન ઊંચાઈ વાળા બિંદુ ઓંને જોડતી કાલ્પનિક રેખાને શું કહે છે?

(a)

Level line

સમતલ રેખા

(b)

Contour

સમોચ્ચ રેખા

(c)

Datum line

સ્વીકૃત રેખા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

Showing 61 to 70 out of 90 Questions