Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 41 to 50 out of 90 Questions
41.

If the R.L. of collimation is 150 m and height of instrument is 1.0 m, what is reduced level for instrument station?

જો સમાંતરણ રેખાનું R.L. 150 m. અને ઉપકરણની ઊંચાઈ 1.0 m હોય તો , ઉપકરણના સ્થાન ની સાપેક્ષ ઊંચાઈ શું થાય?

(a)

151 m

(b)

150 m

(c)

149 m

(d)

148 m

Answer:

Option (c)

42.

If the B.M is 100 m and staff reading on B.M is 2.5 m, what is H.I?

જો B.M. 100 m અને તેનું સ્ટાફનું અવલોકન 2.5 m હોય તો H.I. શું થાય?

(a)

102.5 m

(b)

100 m

(c)

2.5 m

(d)

97.5 m

Answer:

Option (a)

43.

If the B.M is 100 m and rise of staff station A is 1.5 m, what is reduced level for staff station A?

જો B.M. 100 m અને સ્ટાફ સ્ટેશન A પરનો 1.5 m ચઢાવ હોય તો , સ્ટાફ સ્ટેશન A ની સાપેક્ષ ઊંચાઈ શું થાય? 

(a)

98.5 m

(b)

101.5 m

(c)

100 m

(d)

1.5 m

Answer:

Option (b)

44.

If the staff station “A” R.L and reading respectively are 102 m and 1.5m, Staff station “B” reading is 2.5 m, what is reduced level for staff station “B”?

જો સ્ટાફ સ્ટેશન “A” R.L. અને અવલોકન અનુક્રમે 102 m અને 1.5 m છે, સ્ટાફ સ્ટેશન “B” નું અવલોકન 2.5 m હોય તો, સ્ટાફ સ્ટેશન “B” ની સાપેક્ષ ઊંચાઈ શું થાય?

(a)

102 m

(b)

101 m

(c)

103.5 m

(d)

100.5 m

Answer:

Option (c)

45.

The R.L of station “A” is 100 m and if the station "B" is mark on 1.5m falling ground so what is R.L of station ”B” ?

સ્ટેશન “A” નું R.L. 100 m અને જો સ્ટેશન “B” 1.5 m ઉતરતી જમીન પર રાખેલ હોય તો, સ્ટેશન “B” નું R.L. શું થાય?

(a)

98.5 m

(b)

100 m

(c)

101.5 m

(d)

1.5 m

Answer:

Option (a)

46.

Arithmetic check for H.I methods in levelling is

તલેક્ષણ માં H.I. પદ્ધતિનો અંકગણિત તપાસ _____ છે.

(a)

𝛴F.S – 𝛴B.S. = L.R.L – F.R.L

(b)

𝛴B.S – 𝛴F.S. = F.R.L – L.R.L

(c)

𝛴B.S – 𝛴F.S. = L.R.L – F.R.L

(d)

𝛴I.S – 𝛴F.S. = L.R.L – F.R.L

Answer:

Option (c)

47.

Arithmetic check for Rise and Fall methods in levelling is

તલેક્ષણ માં ચઢાવ ઉતાર પદ્ધતિનો અંકગણિત તપાસ _____ છે.

(a)

𝛴B.S – 𝛴F.S. = 𝛴Rise – 𝛴Fall = L.R.L – F.R.L

(b)

𝛴B.S – 𝛴F.S. = 𝛴Rise – 𝛴Fall = F.R.L – L.R.L

(c)

𝛴F.S – 𝛴B.S. = 𝛴Rise – 𝛴Fall = L.R.L – F.R.L

(d)

𝛴B.S – 𝛴F.S. = 𝛴Fall – 𝛴Rise = L.R.L – F.R.L

Answer:

Option (a)

48.

In which of the following methods are used to find out reduced level in levelling?

નીચેનામાંથી કઈ પદ્ધતિ ની મદદથી તલેક્ષણ માં સાપેક્ષ ઊંચાઈ શોધી શકાય છે?

(a)

Line of collimation method

સમાંતરણ તલની રીત

(b)

Rise and Fall method

ચઢાવ અને ઉતારની રીત

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

49.

R.L. of the height of the instrument is 100 m, if the staff observation on the window sill is 3.0 m, what is the relative height of the sill?

ઉપકરણ ની ઊંચાઈનું R.L. 100m હોય અને બારીની છજા પરના સ્ટાફનું અવલોકન 3.0 m હોય તો, છજાની સાપેક્ષ ઊંચાઈ કેટલી થાય?

(a)

100 m

(b)

103 m

(c)

97 m

(d)

100 m

Answer:

Option (b)

50.

Which of the following method is not for levelling measurement?

નીચેનામાંથી કઈ પદ્ધતિ તલેક્ષણ માપણી માટેની નથી?

(a)

Profile levelling

રૂપરેખા તલેક્ષણ

(b)

Fly levelling

ફ્લાય તલેક્ષણ

(c)

Differential levelling

બહુરોપણ તલેક્ષણ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

Showing 41 to 50 out of 90 Questions