Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 11 to 20 out of 90 Questions
11.

The vertical distance a point above or below the datum surface is known as

કોઈ પણ બિંદુના સ્વીકૃત તલથી ઉપર કે નીચે તરફના ઊર્ધ્વાધર અંતરને ____ કહે છે.

(a)

Vertical distance

ઊર્ધ્વાધર અંતર

(b)

Height

ઊંચાઈ

(c)

Reduced level

સાપેક્ષ ઊંચાઈ

(d)

Horizontal distance

ક્ષેતિજ અંતર

Answer:

Option (c)

12.

It is a fixed reference point of known elevation is called

નક્કી કરેલા સ્વીકૃત તલથી જાણીતી ઊંચાઈવાળા કોઈ સ્થાયી નિર્દેશ બિંદુને ___ કહે છે.

(a)

Station

સ્ટેશન

(b)

Bench mark

તલચિહ્ન

(c)

Staff station

સ્ટાફ સ્ટેશન

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

13.

Which of the following is not a types of bench mark?

નીચેનામાંથી કયો તલચિહ્નનો પ્રકાર નથી?

(a)

G.T.S. Bench mark

G.T.S. તલચિહ્ન

(b)

Permanent B.M. 

સ્થાયી B.M.

(c)

Temporary B.M. 

હંગામી B.M.

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

14.

G.T.S. B.M. full name is ____

G.T.S. B.M.નું પૂરું નામ ____ છે.

(a)

Great Trigonomical Survey Bench Mark

(b)

Ground Trigonometric Survey Bench Mark

(c)

Great Trigonometrical Survey Bench Mark

(d)

Great Trigonometric Source Bench Mark

Answer:

Option (a)

15.

Which of the following instrument is not useful for levelling?

નીચેનામાંથી કયું સાધન તલેક્ષણ માટે ઉપયોગી નથી?

(a)

Dumpy level

ડમ્પી લેવલ

(b)

Compass

કંપાસ

(c)

Wye level

વાય લેવલ

(d)

Auto set level

ઓટો સેટ લેવલ

Answer:

Option (b)

16.

Which of the following is not a part of dumpy level?

નીચેનામાંથી કયો ભાગ ડમ્પી લેવલ નો નથી?

(a)

Levelling head

સમતલીકરણ શીર્ષ

(b)

Telescope

ટેલીસ્કોપ

(c)

Level tube

લેવલ ટ્યુબ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

17.

Which part of the dumpy level is used to horizontally line the line of sight?

ડમ્પી લેવલના ક્યાં ભાગનો ઉપયોગથી દ્રષ્ટી રેખાને ક્ષેતિજ બનાવવા માટે થાય છે?

(a)

Levelling head

સમતલીકરણ શીર્ષ

(b)

Telescope

ટેલીસ્કોપ

(c)

Level tube

લેવલ ટ્યુબ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

18.

Which of the following part is used to get the line of sight and read the level staff?

દ્રષ્ટીરેખા મેળવવા અને લેવલ સ્ટાફપરનું વાંચનાક લેવામાટે નીચેનામાંથી કયો ભાગનો ઉપયોગ થાય છે?

(a)

Levelling head

સમતલીકરણ શીર્ષ

(b)

Telescope

ટેલીસ્કોપ

(c)

Level tube

લેવલ ટ્યુબ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

19.

Which of the following levelling instrument is known as clinometer?

નીચેનામાંથી કયું લેવલીંગ નું સાધન કે જેને ક્લીનોમીટર પણ કહેવાય છે?

(a)

Dumpy level

ડમ્પી લેવલ

(b)

Abney level

એબ્ની લેવલ

(c)

Wye level

વાય લેવલ

(d)

Auto set level

ઓટો સેટ લેવલ

Answer:

Option (b)

20.

Which of the following is not a self reading staff?

નીચેનામાંથી કયો સ્વયંવાચક સ્ટાફ નથી?

(a)

Solid staff

સોલીડ સ્ટાફ

(b)

Folding staff

ફોલ્ડીંગ સ્ટાફ

(c)

Telescopic staff

ટેલીસ્કોપીક સ્ટાફ

(d)

Target staff

લક્ષ સ્ટાફ

Answer:

Option (d)

Showing 11 to 20 out of 90 Questions