Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 21 to 30 out of 90 Questions
21.

Which of the following staff reading is taken by the staff man?

નીચેનામાંથી ક્યાં સ્ટાફ નું અવલોકન સ્ટાફપરનો માણસ લે છે?

(a)

Solid staff

સોલીડ સ્ટાફ

(b)

Folding staff

ફોલ્ડીંગ સ્ટાફ

(c)

Telescopic staff

ટેલીસ્કોપીક સ્ટાફ

(d)

Target staff

લક્ષ સ્ટાફ

Answer:

Option (d)

22.

What is the least count of reading for self reading staff?

સ્વયંવાચનાક સ્ટાફનું લઘુતમ વાચનાંક કેટલું હોય છે?

(a)

5 mm

(b)

0.5 mm

(c)

0.005 mm

(d)

0.5 m

Answer:

Option (a)

23.

What is the least count of reading for target staff?

લક્ષ દંડનું લઘુતમ વાચનાંક કેટલું હોય છે?

(a)

0.5 m

(b)

0.0005 m

(c)

0.005 m

(d)

0.05 m

Answer:

Option (b)

24.

Which of the following requires a trained man to observe the staff?

નીચેનામાંથી ક્યાં સ્ટાફ પરના અવલોકન લેવા માટે તાલીમ પામેલા માણસની જરૂર પડે છે?

(a)

Self reading staff

સ્વયંવાચનાંક સ્ટાફ

(b)

Target staff

લક્ષ સ્ટાફ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

25.

Which of the following telescope is used in surveying?

સર્વેક્ષણ માટે નીચેનામાંથી ક્યાં પ્રકારના ટેલીસ્કોપ વપરાય છે?

(a)

External focusing telescope

બાહ્ય નાભિયન ટેલીસ્કોપ

(b)

Internal focusing telescope

આંતરિક નાભિયન ટેલીસ્કોપ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

26.

Which of the following telescope is used in modern surveying instruments?

નીચેનામાંથી ક્યાં પ્રકારનું  ટેલીસ્કોપ આધુનિક સર્વેક્ષણ ઉપકરણોમાં વપરાય છે?

(a)

External focusing telescope

બાહ્ય નાભિયન ટેલીસ્કોપ

(b)

Internal focusing telescope

આંતરિક નાભિયન ટેલીસ્કોપ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

27.

Which of the following types of telescope has an additional lens fitted?

નીચેનામાંથી ક્યાં પ્રકારના ટેલીસ્કોપમાં વધારાનો લેન્સ ફીટ કરવામાં આવે છે?

(a)

External focusing telescope

બાહ્ય નાભિયન ટેલીસ્કોપ

(b)

Internal focusing telescope

આંતરિક નાભિયન ટેલીસ્કોપ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

28.

Which of the following is not a part of a telescope?

નીચેનામાંથી કયો ભાગ ટેલીસ્કોપનો નથી?

(a)

Tripod

ટ્રીપોડ

(b)

Bubble tube

બબલ ટ્યુબ

(c)

Diaphragm 

બિબપટ

(d)

Focusing device

નાભિયન ગોઠવણી

Answer:

Option (a)

29.

The operation of forming or bringing the clear image of the object in the plane of cross hairs is known as ______

ક્રોસતાર ની સપાટી  પર પદાર્થની સ્પષ્ટ છબી બનાવવાની અથવા લાવવાની કામગીરી ______ તરીકે ઓળખાય છે.

(a)

Centering

કેન્દ્રીકરણ

(b)

Levelling

સમતલીકરણ

(c)

Parallax correcting

દ્રષ્ટીભેદ સુધારણા

(d)

Focussing

નાભિયન

Answer:

Option (d)

30.

Parallax can be eliminated by___

____ દ્વારા દ્રષ્ટીભેદ દુર કરી શકાય છે.

(a)

Focussing the eye-piece

નેત્રકાચનું નાભિયન

(b)

Focussing the objective

દર્શનકાચનું નાભિયન

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

Showing 21 to 30 out of 90 Questions