Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 51 to 60 out of 90 Questions
51.

In which of the following levelling method is used, when the area to be surveyed is relatively small and flat?

નીચેનામાંથી કઈ તલેક્ષણ પદ્ધતિ, જયારે સર્વે કરવાનો વિસ્તાર સમતલ અને નાનો હોય ત્યારે વપરાય છે?

(a)

Reciprocal levelling

વ્યસ્ત તલેક્ષણ

(b)

Simple levelling

સાદું તલેક્ષણ

(c)

Differential levelling

બહુરોપણ તલેક્ષણ

(d)

Fly levelling

ફ્લાય તલેક્ષણ

Answer:

Option (b)

52.

Which of the following method is used in levelling, when not all the observations can be taken by keeping the instrument in one place?

એક જગ્યાએ ઉપકરણ રાખીને બધા અવલોકન લઈ શકાય નઈ ત્યારે તલેક્ષણ માટે નીચેનામાંથી કઈ રીત વપરાય છે?

(a)

Reciprocal levelling

વ્યસ્ત તલેક્ષણ

(b)

Differential levelling

બહુરોપણ તલેક્ષણ

(c)

Fly levelling

ફ્લાય તલેક્ષણ

(d)

All of the above

ઉપર ની તમામ

Answer:

Option (d)

53.

What method of levelling is used when the instrument cannot be placed between two points?

જયારે બે બિંદુઓ વચ્ચે ઉપરકરણ રાખી શકાય એમ ના હોય ત્યારે તલેક્ષણની કઈ રીત વપરાય છે?

(a)

Reciprocal levelling

વ્યસ્ત તલેક્ષણ

(b)

Simple levelling

સાદું તલેક્ષણ

(c)

Fly levelling

ફ્લાય તલેક્ષણ

(d)

Differential levelling

બહુરોપણ તલેક્ષણ

Answer:

Option (a)

54.

What method of observation is used to know the topography of land for design of road, railway?

રોડ, રેલ્વે ની ડિઝાઈન માટે જમીન ની સ્થાલાકૃતિ જાણવા માટે તલેક્ષણની કઈ રીત વપરાય છે?

(a)

Profile levelling

રૂપરેખા તલેક્ષણ

(b)

Cross-sectioning

અનુપ્રસ્થ તલેક્ષણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

55.

Which of the following method of levelling is used to determine the topography of land on both sides of the alignment for the design of roads and railways?

રસ્તા , રેલ્વે ની ડિઝાઈન માટે મધ્યરેખાની બંને બાજુએ આવેલી જમીન ની સ્થાલાકૃતિ જાણવા માટે તલેક્ષણ ની નીચેનામાંથી કઈ રીત વપરાય છે?

(a)

Profile levelling

રૂપરેખા તલેક્ષણ

(b)

Cross-sectioning

અનુપ્રસ્થ તલેક્ષણ

(c)

Trigonometric levelling

ત્રિકોણમિતિય તલેક્ષણ

(d)

All of the above

ઉપર ની તમામ

Answer:

Option (b)

56.

In which of following levelling method is gives R.L. of points along the alignment only?

નીચેનામાંથી કઈ તલેક્ષણની રીત ફક્ત મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ આપે છે?

(a)

Profile levelling

રૂપરેખા તલેક્ષણ

(b)

Cross-sectioning

અનુપ્રસ્થ તલેક્ષણ

(c)

Trigonometric levelling

ત્રિકોણમિતિય તલેક્ષણ

(d)

All of the above

ઉપર ની તમામ

Answer:

Option (a)

57.

How to find the difference between the relative heights of two points in a reciprocal levelling?

વ્યસ્ત તલેક્ષણમાં બે બિન્દુઓની સાપેક્ષ ઊંચાઈ નો તફાવત કઈ રીતે શોધી શકાય છે?

(a)

d=b1-a1-b2-a22

(b)

d=b1+a1+b2-a22

(c)

d=b1-a1+b2+a22

(d)

d=b1-a1+b2-a22

Answer:

Option (d)

58.

How to find the error in a reciprocal levelling?

વ્યસ્ત તલેક્ષણમાં ત્રુટી કઈ રીતે શોધી શકાય છે?

(a)

d=b1-a1-b2-a22

(b)

d=b1+a1+b2-a22

(c)

d=b1-a1+b2+a22

(d)

d=b1-a1+b2-a22

Answer:

Option (a)

59.

In the calculation of which of the following method is not error detected to finding R.L. of I.S. points?

નીચેનામાંથી કઈ રીત ની ગણતરી માં I.S. ના બિન્દુઓના R.L. શોધવામાં થયેલી ભૂલ પકડાતી નથી?

(a)

H.I. method

સમાંતરણ તલની રીત

(b)

Rise and Fall method

ચઢાવ અને ઉતારની રીત

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

60.

In which of the effect is to cause the objects sighted, to appear lower than they really are.

કઈ અસરને કારણે જે તે બિંદુ હોય તેના કરતા નીચે જણાય છે.

(a)

Curvature

ગોળાઈ

(b)

Refraction

વક્રીભવન

(c)

Combined

સંયુક્ત

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

Showing 51 to 60 out of 90 Questions