Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 71 to 80 out of 90 Questions
71.

Which of the following indicates the elevations directly?

નીચેનામાંથી કયું સીધી ઊંચાઈ બતાવે છે?

(a)

Level line

સમતલ રેખા

(b)

Contour

સમોચ્ચ રેખા

(c)

Datum line

સ્વીકૃત રેખા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

72.

In which of the following cases contour lines of different elevations can intersect?

નીચેના કયા કેસ માટે બે જુદી જુદી ઊંચાઈ વાળી સમોચ્ચ રેખા એકબીજાને છેદે છે?

(a)

Hill

ટેકરી

(b)

Pond

તળાવ

(c)

Overhanging cliff

લટકતી શીલા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

73.

Contour lines close together indicate _______ slope.

સમોચ્ચ રેખા એકબીજાની નજીક હોય તો તે ____ ઢાળ બતાવે છે.

(a)

Steep

વધારે

(b)

Gentle

ઓછો

(c)

Uniform

એકસરખો

(d)

Undulated

ખાડા-ટેકરા

Answer:

Option (a)

74.

A series of straight parallel and equally spaced contours represent ________.

સીધી અને સમાન અંતરે આવેલી સમોચ્ચ રેખાની ક્ષેણી _____ બતાવે છે.

(a)

Hill

ટેકરી

(b)

Pond

તળાવ

(c)

Overhanging cliff

લટકતી શીલા

(d)

Plane surface

સીધી સપાટી

Answer:

Option (d)

75.

A closed contour line with one or more higher ones inside to represent _____

બંધ સમોચ્ચ રેખાઓ માં બહારથી અંદર તરફ ઊંચાઈ વધતી જતી હોય તો તે ____ બતાવે છે.

(a)

Hill

ટેકરી

(b)

Pond

તળાવ

(c)

Overhanging cliff

લટકતી શીલા

(d)

Plane surface

સીધી સપાટી

Answer:

Option (a)

76.

Contour lines cross a watershed or ridge line at _____

સમોચ્ચ રેખા વોટરસેડ કે ધારને ___ માં પસાર થાય છે.

(a)

Perpendicular

કાટખૂણે

(b)

Parallel

સમાંતર

(c)

45º

(d)

Answer:

Option (a)

77.

What is the shape of contour lines in case of a valley?

ખીણ ના કિસ્સામાં સમોચ્ચ રેખાનો આકાર શું હોય છે?

(a)

U

(b)

V

(c)

W

(d)

O

Answer:

Option (b)

78.

What is the shape of contour lines in case of a watershed?

વોટરશેડ ના કિસ્સામાં સમોચ્ચ રેખાનો આકાર શું હોય છે?

(a)

U

(b)

V

(c)

W

(d)

O

Answer:

Option (a)

79.

The vertical distance between any two consecutive contours is known____.

બે પાસપાસેની સમોચ્ચ રેખાઓ વચ્ચેના ઊર્ધ્વાધર અંતરને ____ કહે છે.

(a)

Horizontal equivalent

ક્ષેતિજ સમતુલ્ય

(b)

Contour interval

સમોચ્ચ રેખાનો ગાળો

(c)

Contour gradient

ઢળતી સમોચ્ચ રેખા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

80.

The horizontal distance between any two consecutive contours is known as____

બે પાસપાસેની સમોચ્ચ રેખાઓ વચ્ચેના ક્ષેતિજ અંતરને ____ કહે છે.

(a)

Horizontal equivalent

ક્ષેતિજ સમતુલ્ય

(b)

Contour interval

સમોચ્ચ રેખાનો ગાળો

(c)

Contour gradient

ઢળતી સમોચ્ચ રેખા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

Showing 71 to 80 out of 90 Questions