ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 61 to 67 out of 67 Questions
61.
What is said about that traverse when total latitude and departure are zero ?
જયારે ટોટલ અક્ષાંશ અને રેખાંશ અંતર શૂન્ય હોય તો તે માંલારેખણ ને શું કહેવાય ?
(a) Balancing of the traverse
માંલારેખણનું સમતોલન
(b) Closed traverse
બંધ માંલારેખણ
(c) Closing error
સમાપન ત્રુટી
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

62.

Which is the following rule is used for balance the traverse when the angular measurements are most precise than the linear measurements.

જયારે માંલારેખણમાં કોણીય માપો રેખીય માપો કરતા વધુ ચોકસાઈથી લીધેલા હોય ત્યારે નીચેનામાંથી કયો રુલ માંલારેખણને સમતોલન કરવા માટે વપરાય છે?

(a)

CLor CD=ΣL or ΣD ×L or DLT or DT

CLor CD=ΣL or ΣD ×L or DLT or DT

(b)

Bowditch rule

બાઉડીચ રુલ

(c)

Transit rule

ટ્રાન્ઝીટ રુલ

(d)

Both A and C

A અને C બંને

Answer:

Option (d)

63.
How many latitude and departure for line when it has bearing S50°E and length 50m ?
જો કોઈ રેખાનું બેરીંગ S50°E અને લંબાઈ 50મીટર હોય તો તેનું અક્ષાંશ અંતર અને રેખાંશ અંતર કેટલું થાય?
(a) L = 32.13 (N), D = 38.30(W)
(b) L = 32.13 (N), D = 38.30(E)
(c) L = 32.13 (S), D = 38.30(E)
(d) L = 32.13 (S), D = 38.30(W)
Answer:

Option (c)

64.
Calculate length and bearing of line. When it has a latitude and departure are -50m.
જયારે રેખાંશ અને અક્ષાંશ અંતર -૫૦મી હોય ત્યારે રેખાની લંબાઈ અને બેરીંગ શોધો.
(a) 70.72 and S45°E
(b) 70.72 and S45°W
(c) 70.72 and 225
70.72 and 225°
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

65.
Independent coordinate of point A and B are (60,70) and (70,60) respectively . calculate latitude and departure.
જો A અને B ના ક્રમિક યામો અનુક્રમે (60,70) અને (70,60) હોય તો અક્ષાંશ અને રેખાંશ અંતર કેટલું થાય ?
(a) L = -10, D = -10
(b) L = -10, D = +10
(c) L = 10(S), D= 10(E)
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

66.
In a closed traverse where we were observed that it has total latitude -100m and departure 50m so calculate closing error and angle of closure.
જયારે કોઈ બંધ માંલારેખણ ના ટોટલ અક્ષાંસ -100m અને રેખાંશ 50m હોય તો તેની સમાપન ત્રુટી અને તેની દિશા શોધો ?
(a) e = 111.80 m, Ɵ = 26.56ᶿ
(b) e = 111.80 m, Ɵ = S26.56ᶿE
(c) both A and B
A અને B
(d) None of the above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (b)

67.

Which is the following rule is used for removing closing error that when the angles and distances are measured with the same precision.

જયારે ખુણાઓ અને અંતર વધુ ચોક્સાઈ માપેલા હોય ત્યારે નીચેનામાંથી કયો રુલ સમાપન ત્રુટી દુર કરવા માટે વપરાય છે?

(a)

CL or CD = ΣL or ΣD ×lΣl

(b)

Bowditch rule

બાઉડીચ રુલ

(c)

Transit rule

ટ્રાન્ઝીટ રુલ

(d)

Both A and B

A અને B બંને

Answer:

Option (d)

Showing 61 to 67 out of 67 Questions