ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 51 to 60 out of 67 Questions
51.
Included angles can be measured _________.
_____દ્વારા અંદરના ખૂણા માપી શકાય.
(a) Clockwise
ઘડીયારની દિશામાં
(b) Counter clockwise
ઘડીયારની વિરુદ્ધ દિશામાં
(c) Both A and B
A અને B બંને
(d) In A or B
A અથવા B માંથી
Answer:

Option (d)

52.
Co-ordinate length measured parallel to an assumed meridian direction is known as_____
કોઈપણ રેખાના રેખાંશ ને સમાંતર માપેલા પ્રક્ષેપને ______
(a) Bearing
બેરીંગ
(b) Latitude
અક્ષાંશ અંતર
(c) Departure
રેખાંશ અંતર
(d) A, B and C
A, B અને C
Answer:

Option (b)

53.

Co-ordinate length measured perpendicular to an assumed meridian direction is known as_____

કોઈપણ રેખાના રેખાંશ ને અનુલંબ માપેલા પ્રક્ષેપને ______

(a)

Bearing

બેરીંગ

(b)

Latitude(L = lcosɵ)

અક્ષાંશ અંતર (L = lcosɵ)

(c)

Departure(D = lsinɵ)

રેખાંશ અંતર (D = lsinɵ)

(d)

A, B and C

A, B અને C

Answer:

Option (c)

54.
The latitude of line is –ve so its terms called by____
જો રેખાનું અક્ષાંશ અંતર – ve હોય તો તેને _____ કહેવાય.
(a) Northing
ઉત્તરાંતર
(b) Southing
દક્ષિણાન્તર
(c) Easting
પુર્વાન્તર
(d) Westing
પશ્વિમાંતર
Answer:

Option (b)

55.
The departure of line is +ve so its terms called by____
જો રેખાનું રેખાંશઅંતર +ve હોય તો તેને _____ કહેવાય.
(a) Northing
ઉત્તરાંતર
(b) Southing
દક્ષિણાન્તર
(c) Easting
પુર્વાન્તર
(d) Westing
પશ્વિમાંતર
Answer:

Option (c)

56.
The Coordinates of a point with reference to the preceding point are called___
કોઇપણ બિંદુની આગળના બિંદુના સંદર્ભમાં જે તે બિંદુના રેખાંશ અને અક્ષાંશ અંતરને જે તે બિંદુના _.
(a) Consecutive Coordinates
ક્રમિક યામો
(b) Independent Coordinates.
સ્વતંત્ર યામો
(c) Total (latitude or departure)
ટોટલ (અક્ષાંશ અંતર અથવા રેખાંશ અંતર)
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

57.
The Coordinates of a point with reference to the Common point are called __.
જયારે બધાં બિંદુના યામો એક જ ઉદગમબિંદુ ના સંદર્ભથી દર્શાવવામાં આવે તો તેને ___.
(a) Consecutive Coordinates
ક્રમિક યામો
(b) Independent Coordinates.
સ્વતંત્ર યામો
(c) Total (latitude or departure)
ટોટલ (અક્ષાંશ અંતર અથવા રેખાંશ અંતર)
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

58.
How to find out the length of closing error?
સમાપન ત્રુટી ની લંબાઈ કઈ રીતે શોધી શકાય ?
(a) ΣL2+ΣD2
(b) ΣL2-ΣD2
(c) ΣL+ΣD
(d) ΣL-ΣD
Answer:

Option (a)

59.
Which is the following relative error of closure ?
નીચેનામાંથી કોને સાપેક્ષ સમાપન ત્રુટી કહે છે?
(a) pe
(b) 1pe
(c) 1ep
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (b)

60.
How to find out angle of closure ?
સમાપન ત્રુટી કોણ કઈ રીતે શોધી શકાય ?
(a) tanθ = ΣDΣL
(b) tanθ = DL
(c) tanθ = LD
(d) tanθ = ΣLΣD
Answer:

Option (a)

Showing 51 to 60 out of 67 Questions