ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 31 to 40 out of 67 Questions
31.
Which line is passing through the intersection of the cross hair of the diaphragm and the optical center of the objective?
કઈ રેખા બિંબપટલના આડા તારોના છેદનબિંદુ અને દર્શનકાચના પ્રકાશીય કેન્દ્ર ને જોડે છે ?
(a) Line of axis
દ્રષ્ટી રેખા
(b) Vertical axis
ઉદ્ધધર અક્ષ
(c) Axis of bubble
બબલ ટ્યુબ રેખા
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

32.
What is said when vertical circle is to the left of the observer ?
જયારે ઉધ્વાધર વર્તુળ નિરિક્ષકની ડાબી બાજુ હોય તો તે સ્થિતિ ને શું કહેવાય ?
(a) Face left
ડાબી બાજુ
(b) Telescope normal
સામાન્ય ટેલીસ્કોપ
(c) Inverted telescope
ઉલટું ટેલીસ્કોપ
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

33.
Which of the following step should be required for temporary adjustment of theodolite?
થિયોડોલાઈટ નું હંગામી સમાયોજન માટે નીચેનામાંથી ક્યાં સ્ટેપ જરૂરી છે?
(a) Levelling
સમતલીકરણ
(b) Centering
કેન્દ્રીકરણ
(c) Elimination of parallax
દ્રસ્ટીભેદ દુર કરવો
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (d)

34.
What is the following procedure should be required for temporary adjustment of theodolite ?
થિયોડોલાઈટ નું હંગામી સમાયોજન માટે નીચેનામાંથી તબકકા ક્યાં છે?
(a) Centering, leveling, Elimination of parallax
કેન્દ્રીકરણ, સમતલીકરણ, દ્રસ્ટીભેદ દુર કરવો
(b) leveling, Centering, Elimination of parallax
સમતલીકરણ, કેન્દ્રીકરણ, દ્રસ્ટીભેદ દુર કરવો
(c) Centering, Elimination of parallax, leveling
કેન્દ્રીકરણ, દ્રસ્ટીભેદ દુર કરવો, કેન્દ્રીકરણ
(d) Elimination of parallax, leveling, Centering
દ્રસ્ટીભેદ દુર કરવો, કેન્દ્રીકરણ, સમતલીકરણ
Answer:

Option (a)

35.
Which is the following axis must be perpendicular to the vertical axis ?
નીચેનામાંથી કઈ અક્ષીસ ઉધ્વધર અક્ષીસ સાથે અનુલંબ હોય છે ?
(a) Axis of bubble tube
બબલ ટ્યુબ રેખા
(b) Horizontal axis
ક્ષેતિજ રેખા
(c) Axis of plate level
પ્લેટ લેવલ રેખા
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

36.
Which is the following axis must be parallel to the line of collimation axis ?
નીચેનામાંથી કઈ રેખા દ્રષ્ટી રેખાને સમાંતર હોય છે ?
(a) Horizontal axis
ક્ષેતિજ રેખા
(b) Vertical axis
ઉધ્વધર રેખા
(c) Axis of altitude level
ઉન્નતાસ લેવલ રેખા
(d) Both A and C
A અને C બંને
Answer:

Option (c)

37.
The process of the turning the telescope in the vertical plane through 180° about the trunnion axis is called ______
ટેલીસ્કોપ ને ક્ષેતિજ અક્ષ ઉપર વર્ટીકલ સપાટી માં 180° ફેરવવાની પ્રકિયા ને _____ કહે છે.
(a) Transiting
સક્રમણ
(b) Plunging
પ્લન્જિંગ
(c) Reversing
રીવર્સિંગ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

38.
The process of the turning the telescope in the horizontal plane about its vertical axis is called____
ટેલીસ્કોપ ને વર્ટીકલ અક્ષ ઉપર ક્ષેતિજ સપાટી માં ફેરવવાની પ્રકિયા ને _____ કહે છે.
(a) Transiting
સક્રમણ
(b) Plunging
પ્લન્જિંગ
(c) Swinging
ચલન
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (c)

39.
Which is following method for find out vertical angle ?
ઉધ્વતર ખૂણા માંપવા માટે નીચેના માંથી કઈ પદ્ધતિ વપરાય છે?
(a) General
સામાન્ય
(b) Repetition
આવર્તનની
(c) Reiteration
પુનરાવર્તનની
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (d)

40.
How many methods are there for prolongation of a straight line?
કોઈ સીધી લાઇન ને આગળ લંબાવવા માટે કેટલી પદ્ધતિઓ છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 1
Answer:

Option (b)

Showing 31 to 40 out of 67 Questions