ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 41 to 50 out of 67 Questions
41.
To run a straight line between two points, when both ends are inter visible. We establish intermediate points through ________
બંને બિંદુઓ વચ્ચે સીધી રેખા ચલાવવા માટે, જ્યારે બંને છેડા આંતર દૃશ્યમાન હોય છે. ત્યારે ________ દ્વારા મધ્યવર્તી બિંદુઓ સ્થાપિત કરીએ છીએ
(a) line of sight
દ્રષ્ટી રેખા
(b) balancing
સંતુલન
(c) using random line
રેન્ડમ લાઈન
(d) backsight
પશ્વલોકણ
Answer:

Option (a)

42.
Theodolite can be used to____
______થિયોડોલાઈટ નો ઉપયોગ થાય છે.
(a) Horizontal angle
ક્ષેતિજ ખૂણો
(b) To locate point of intersection
છેદનબિંદુ પ્રસ્તાપિત કરવા
(c) to prolong straight line
રેખા ને આગળ લંબાવવા
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

43.
What is said to when survey line makes with the prolongation of the preceding line ?
પૂર્વરેખાના લંબાયેલા ભાગ સાથે કોઈ સર્વે રેખા ખૂણો બનાવે તેને શું કહેવામાં આવે છે.
(a) Horizontal angle
ક્ષેતિજ ખૂણો
(b) Vertical angle
ઉધ્વધર ખૂણો
(c) Deflection angle
વિચલન ખૂણો
(d) Pont of intersection
છેદનબિંદુ
Answer:

Option (c)

44.
In order to measure the magnetic bearing of a line, the theodolite should be provided with ___.
કોઈ રેખાના ચુંબકીય બેરિંગને માપવા માટે, થિયોડોલાઇટ ______ સાથે જોડવામાં આવે છે.
(a) extra telescope
વધારાનો ટેલીસ્કોપ
(b) spirit level
સ્પીરીટ લેવલ
(c) compass
કંપાસ
(d) tabular or trough compass
પેટી અથવા નળાકાર કંપાસ
Answer:

Option (d)

45.
How many type of errors in theodolite work ?
થિયોડોલાઈટના કાર્યમાં કેટલા પ્રકારની ભૂલો છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

46.
Error due to imperfect adjustment of plate levels comes under ________ error.
પ્લેટ સ્તરના અપૂર્ણ ગોઠવણને લીધે ભૂલ ________ ભૂલ હેઠળ આવે છે.
(a) Personal
સ્વેચ્છ
(b) Natural
કુદરતી
(c) Instrumental
સાધન
(d) personal and natural
સ્વેચ્છ અને કુદરતી
Answer:

Option (c)

47.
Error due to inaccurate centering comes under ________ error.
અયોગ્ય સેન્ટરિંગને કારણે ભૂલ ________ ભૂલ હેઠળ આવે છે.
(a) Personal
સ્વેચ્છ
(b) Natural
કુદરતી
(c) Instrumental
સાધન
(d) personal and natural
સ્વેચ્છ અને કુદરતી
Answer:

Option (a)

48.
Unequal atmospheric refraction due to high temperature comes under which sources of errors?
ઊંચા તાપમાન ને લીધે થતું અસમાન વાતાવરણીય વક્રીભવન કઈ ભૂલ હેઠળ આવે છે?
(a) Personal
સ્વેચ્છ
(b) Natural
કુદરતી
(c) Instrumental
સાધન
(d) personal and natural
સ્વેચ્છ અને કુદરતી
Answer:

Option (b)

49.
In which of the following transversing method angles are measured by theodolite?
નીચેનામાંથી કઈ પધ્ધતિ દ્વારા માંલારેખણ નો કોણ થિયોડોલાઈટ વડે માપવામાં આવ્યો છે?
(a) by fast needle
ઝડપી સોય દ્વારા
(b) by free needle
મુક્ત સોય દ્વારા
(c) by direct observation of angles
ખૂણાના સીધા અવલોકન દ્વારા
(d) by chain and compass
સાંકળ અને કંપાસ દ્વારા
Answer:

Option (c)

50.
In which is the following angle when two survey lines are meet at one point.
જ્યાં બે સર્વે રેખા મળે છે તે ખૂણા ને નીચેનામાંથી કયો ખૂણો કહે છે
(a) Transverse angle
ટ્રાવર્સ ખૂણો
(b) Included angle
અંદરનો ખૂણો
(c) Deflection angle
વિચલન ખૂણો
(d) Deviated angle
વિચલિત ખૂણો
Answer:

Option (b)

Showing 41 to 50 out of 67 Questions