ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 11 to 20 out of 67 Questions
11.
Which size of theodolite can be use in ordinary surveying ?
સામાન્ય સર્વેક્ષણ માટે કઈ સાઈઝ નો થિયોડોલાઈટ વપરાય છે ?
(a) 8 to 10 cm
(b) 8 to 12 cm
(c) 8 to 15 cm
(d) 8 to 18 cm
Answer:

Option (b)

12.

Which diameter theodolite was used in Indian triangulation survey ?

ભારતીય ત્રિકોણમિતિય સર્વેક્ષણમાં કયા વ્યાસના થિઓડોલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?

(a)

91.4 cm

(b)

36”

(c)

91.4 mm

(d)

Both A and B

A અને B બંને

Answer:

Option (d)

13.
Horizontal axis is also called _______.
______ને ક્ષેતિજ અક્ષ પણ કહેવાય.
(a) Vertical Axis
ઉધ્વ અક્ષીસ
(b) Outer Axis
બાહ્ય અક્ષીસ
(c) Trunnion Axis
ક્ષેતિજ ધરી
(d) Line of sight
દ્રષ્ટિ રેખા
Answer:

Option (c)

14.
Which of the following is an integral part of the theodolite and is mounted on a spindle known as a horizontal axis?
નીચેનામાંથી કયો થિયોડોલાઈટનો અભિન્ન ભાગ છે અને ક્ષેતિજ અક્ષ તરીકે ઓળખાતા સ્પિન્ડલ પર ફીટ થયેલ છે?
(a) Telescope
ટેલીસ્કોપ
(b) Index frame
અનુક્રમિકા સ્તંબ
(c) Horizontal Circle
ક્ષેતિજ વર્તુળ
(d) Vernier
વર્નીયર
Answer:

Option (a)

15.
The vertical circle is a circular graduated arc attached to the ______ axis of the telescope.
વર્ટીકલ સર્કલ માં અંકિત વર્તુળ _______ ટેલોસ્કોપની અક્ષિસ સાથે ફીટ કરેલ હોય છે.
(a) Vertical Axis
ઉધ્વ અક્ષીસ
(b) Outer Axis
બાહ્ય અક્ષીસ
(c) Trunnion Axis
ક્ષેતિજ ધરી
(d) Line of sight
દ્રષ્ટિ રેખા
Answer:

Option (c)

16.
The index frame is ______ shaped frame.
______ આકારની ઇન્ડેક્ષ ફ્રેમ હોય છે.
(a) U
(b) V
(c) T
(d) A
Answer:

Option (c)

17.
In the theodolite, Two standards resemble letter A are mounted on the _________
થિયોડોલાઈટ માં A આકારના બે સ્તંભ _______ ઉપર ફીટ કરેલ હોય છે.
(a) Upper plate
ઉપલી પ્લેટ
(b) Lower plate
નીચલી પ્લેટ
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (a)

18.
Which of the following is not a function of levelling head?
નીચેનામાંથી કયું કામ લેવલિંગ હેડનું કાર્ય નથી?
(a) To support the main part of the instrument
સાધનના મુખ્ય ભાગને ટેકો આપવા માટે
(b) To attach the theodolite to the trip
થિયોડોલાઇટને ટ્રાઈપોડ પર જોડવું
(c) To provide a mean for levelling the theodolite
થિયોડોલાઇટને સમતલ કરવા માટેનો અર્થ પૂરો પાડવો
(d) To provide the exact centering over the station mark
સ્ટેશન માર્ક ઉપર ચોક્કસ કેન્દ્રીયકરણ કરવા માટે
Answer:

Option (d)

19.

Which type of screw used for plate level centered ?

પ્લેટ લેવલ ને કેન્દ્રિત કરવા માટે કયો સ્ક્રુ વપરાય છે ?

(a)

Focusing screw

ફોકસિંગ સ્ક્રુ

(b)

Foot screw

ફૂટ સ્ક્રુ

(c)

Tangent screw

ટેન્ઝેન્ટ સ્ક્રુ

(d)

Clip screw

કલીપ સ્ક્રુ

Answer:

Option (b)

20.
Parallax can be elimiated by focusing on the_____
દ્રષ્ટીભેદ દુર કરવા ______ નું નાભિયન જરૂરી છે.
(a) eye piece
નેત્રકાચ
(b) Objective glass.
દ્રષ્ટિકાચ
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 67 Questions