ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 21 to 30 out of 67 Questions
21.
In modern theodolite, centering of theodolite is done by ______.
આધુનિક થિયોડોલાઈટમાં, થિયોડોલાઈટ નું કેન્દ્રીકરણ ______ ની મદદ થી થાય છે.
(a) Optical plummet
પ્રકાશીય ઓંળભો
(b) Plumb bob
ઓંળભો
(c) Foot screw
ફૂટ સ્ક્રુ
(d) Stone
પથ્થર
Answer:

Option (a)

22.
Which part an arrangement in theodolite it has made for quick and accurate centering of the theodolite?
થિયોડોલાઇટમાં ઝડપી અને સચોટ કેન્દ્રીકરણ કરવા માટે તેમાં કયા ભાગની ગોઠવણી કરી છે?
(a) Lower plate
નીચલી પ્લેટ
(b) Telescope
ટેલીસ્કોપ
(c) Shifting head
સ્થાનાંતર શીર્ષ
(d) Spindles
ધરીઓ
Answer:

Option (c)

23.
The bubble of altitude level tube centered by_______.
______ નો ઉપયોગ કરી ઉન્ન્તાંશ લેવલ ટ્યુબ ના બબલ ને કેન્દ્રમાં કરી શકાય.
(a) Foot screw
ફૂટ સ્ક્રુ
(b) Clamp screw
ક્લેમ્પ સ્ક્રુ
(c) Clip screw
ક્લિપ સ્ક્રુ
(d) Slow-motion screw
મંદવાહક સ્ક્રુ
Answer:

Option (c)

24.
The graduation on the horizontal scale are mark from 0° to _______
ક્ષેતિજવૃત માં મુખ્ય સ્કેલ પર ૦° થી ______ અંકનો ઘડીયારની દિશામાં પાડેલા હોય છે.
(a)
(b) 90°
(c) 180°
(d) 360°
Answer:

Option (d)

25.
Least count on main scale in vernier theodolite is ______
વર્નીયર થિયોડોલાઈટ માં મુખ્ય સ્કેલનું લધુતમ માપન _____
(a) 20’
(b) 20’’
(c) 20°
(d) 1’’
Answer:

Option (a)

26.
Least count on vernier scale in vernier theodolite is ______
વર્નીયર થિયોડોલાઈટ માં વર્નીયર સ્કેલનું લધુતમ માપન _____
(a) 20’
(b) 20’’
(c) 20°
(d) 1’’
Answer:

Option (b)

27.
What is the first thing done by the surveyor after setting up the instrument?
ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કર્યા પછી સર્વેયર દ્વારા પ્રથમ શું કરવામાં આવે છે?
(a) releasing all clamps
બધાં ક્લેમ્પ મુક્ત કરવા
(b) levelling instrument
સાધનનું સમતલીકરણ
(c) turning plates
પ્લેટો ફેરવવી
(d) clamping the plates
પ્લેટો ને ક્લેમ્પ કરવી.
Answer:

Option (b)

28.
After levelling of an instrument is done what is the next up?
સાધનનું સમતલીકરણ કર્યા પછી શું કરવામાં આવે છે.
(a) releasing all clamps
બધાં ક્લેમ્પ મુક્ત કરવા
(b) levelling instrument
સાધનનું સમતલીકરણ
(c) turning plates
પ્લેટો ફેરવવી
(d) clamping the plates
પ્લેટો ને ક્લેમ્પ કરવી
Answer:

Option (a)

29.
Which axis is known as when theodolite is rotated in a horizontal plane ?
ક્ષેતિજ સપાટી પર થિયોડોલાઈટ ફરે છે તો તે અક્ષિસ ને કઈ અક્ષિસ કહેવાય ?
(a) Horizontal
ક્ષેતિજ
(b) Vertical
ઉધ્વધર
(c) Axis of bubble
બબલ ટ્યુબ અક્ષીસ
(d) Trunnion
ટ્રુનીયન
Answer:

Option (b)

30.
When telescope and vertical circle are rotating with horizontal axis on which plane?
જ્યારે ટેલિસ્કોપ અને ઉધ્વાધર વર્તુળ કઈ સપાટી પર આડી અક્ષ સાથે ફરતા હોય છે?
(a) Horizontal plane
ક્ષેતિજ સપાટી
(b) Vertical plane
ઉધ્વાધર સપાટી
(c) Inclined plane
ત્રાસી સપાટી
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (b)

Showing 21 to 30 out of 67 Questions