Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 31 to 40 out of 65 Questions
31.

Which of the instrument is used for marking the positions of survey line station in chaining?

નીચેનામાંથી કયુ સાધન ચેઈનીંગ દરમિયાન સર્વેરેખાના સ્ટેશનનું સ્થાન નિર્દેશ કરવામાટે વપરાય છે?

(a)

Tripod

ટ્રીપોડ

(b)

Pegs

ખુંટીઓ

(c)

Staff

સ્ટાફ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (b)

32.

Which of the following instrument used for aligning the offset line in chaining?

નીચેનામાંથી કયું સાધન ચેઈનીંગ દરમિયાન ઓફસેટ લાઈનને ગોઠવવા માટે થાય છે?

(a)

Ranging road

આરેખણ રોડ

(b)

Arrows

તીર

(c)

Offset road

ઓફસેટ દંડ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (c)

33.

Which of the following instrument used for ranging in chaining?

નીચેનામાંથી કયું સાધન ચેઈનીંગ દરમિયાન આરેખણ કરવા માટે વપરાય છે?

(a)

Ranging road

આરેખણ દંડ

(b)

Line ranger

લાઈન રેન્જર

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

34.

The process of establishing intermediate points on a straight line between two survey stations in the field is known as

બે સર્વે સ્ટેશન વચ્ચે સીધી રેખામાં મધ્યવર્તી બિંદુઓની સ્થાપનાની પ્રક્રિયા___ તરીકે ઓળખાય છે.

(a)

Chaining

ચેઈનીંગ

(b)

Ranging

આરેખણ

(c)

Setting out right angle

કાટખૂણો પ્રસ્તાપિત કરવો

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (b)

35.

Which of the following methods are used for ranging, when the end stations are not intervisible?

જયારે છેડાના સ્ટેશન એકબીજાને જોઈ શકાતા ના હોય ત્યારે, નીચેનામાંથી કઈ પદ્ધતિથી આરેખણ કરવામાં આવે છે?

(a)

Ranging by eye

આંખ દ્વારા આરેખણ

(b)

Ranging by line ranger

લાઈન રેન્જર દ્વારા આરેખણ

(c)

Reciprocal ranging

વ્યસ્ત આરેખણ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

36.

The more experienced of the chainmen remains at the zero end the chain, known as___

ચેઇનમેનનો વધુ અનુભવી સાંકળના શૂન્ય છેડા પર રહે છે, જેને_____તરીકે ઓળખવામાં આવે છે.

(a)

Follower

અનુગામી

(b)

Leader

અગ્રગામી

(c)

Staff man

સ્ટાફ મેન

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

37.

Which of the following is not an instruments for setting out right angle measurement?

નીચેનામાંથી ક્યાં સાધન કાટખૂણો રચવા માટેના નથી?

(a)

Cross staff

શંકુ

(b)

Optical square

પ્રકાશીય ગુણીયો

(c)

Prism square

સમપાર્શ્વીય ગુણીયો

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (d)

38.

Which of the following is a type of cross staff?

નીચેનામાંથી ક્યાં શંકુના પ્રકાર છે?

(a)

Open cross staff

ખુલ્લો શંકુ

(b)

Adjustable cross staff

સમાયોજય શંકુ

(c)

French cross staff

ફ્રેંચ શંકુ

(d)

All of the above

ઉપરનાં તમામ

Answer:

Option (d)

39.

Which of the following types of cross staff can setting out an angles of 45º and 90º?

નીચેનામાંથી ક્યાં પ્રકારનો શંકુ ખાલી 45º અને 90º નો ખૂણો રચી શકે છે?

(a)

Open cross staff

ખુલ્લો શંકુ

(b)

Adjustable cross staff

સમાયોજય શંકુ

(c)

French cross staff

ફ્રેંચ શંકુ

(d)

All of the above

ઉપરનાં તમામ

Answer:

Option (c)

40.

Which of the following types of cross staff can setting out an angles between 0º to 360 º?

નીચેનામાંથી ક્યાં પ્રકારનો શંકુ 0º થી 360º ની વચ્ચેનો ખૂણો રચી શકે છે?

(a)

Open cross staff

ખુલ્લો શંકુ

(b)

Adjustable cross staff

સમાયોજય શંકુ

(c)

French cross staff

ફ્રેંચ શંકુ

(d)

All of the above

ઉપરનાં તમામ

Answer:

Option (b)

Showing 31 to 40 out of 65 Questions