Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 21 to 30 out of 65 Questions
21.

Which of the following terms are in correct for Gunter’s chain?

નીચેનામાંથી ગુન્ટર ની ચેઈન માટે શું ખોટું છે?

(a)

66ft long

66ft લાંબી

(b)

100ft long

100ft લાંબી

(c)

Surveyor’s chain 

સર્વેયર ચેઈન

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

22.

Which of the following terms are correct for Engineer’s chain?

નીચેનામાંથી ઇજનેર ચેઈન માટે શું સાચું છે?

(a)

66ft long

66ft લાંબી

(b)

100ft long

100ft લાંબી

(c)

Surveyor’s chain 

સર્વેયર ચેઈન

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

23.

Revenue chain length is

રેવન્યુ ચેઈનની લંબાઈ

(a)

33ft long & 16 link

33ft લંબાઈ & 16 લીંક

(b)

33ft long & 18 link

33ft લંબાઈ & 18 લીંક

(c)

100ft long & 100 link

100ft લંબાઈ & 100 લીંક

(d)

66ft long & 100 link

66ft લંબાઈ & 100 લીંક

Answer:

Option (a)

24.

Where is the brass tallies provided in the 20 m metric chain?

20 m મેટ્રીક સાંકળમાં બ્રાસ ટેલી ક્યાં ફિટ કરવામાં આવે છે?

(a)

Every 1m length

દરેક 1m ની લંબાઈએ

(b)

Every 5m length

દરેક 5m ની લંબાઈએ

(c)

In starting of chain

સાંકળની શરૂઆતમાં

(d)

End of chain

સાંકળની અંતે

Answer:

Option (b)

25.

Where is the brass tallies provided in the 10 m metric chain?

10 m મેટ્રીક સાંકળમાં બ્રાસ ટેલી ક્યાં ફિટ કરવામાં આવે છે?

(a)

Every 1m length

દરેક 1m ની લંબાઈએ

(b)

Every 5m length

દરેક 5m ની લંબાઈએ

(c)

In starting of chain

સાંકળની શરૂઆતમાં

(d)

End of chain

સાંકળની અંતે

Answer:

Option (a)

26.

Which of the following causes an increase or decrease in chain length?

નીચેનામાંથી ક્યાં કારણોસર સાંકળની લંબાઈ માં વધારો-ઘટાડો થાય છે?

(a)

Stretching of the links and joints

સાંકળની લીંકો અને સાંધા ખેંચાવાથી

(b)

Opening out of the rings

રીંગો ખુલી જવાથી

(c)

Wearing of rings

રીંગો ઘસાઈ જવાથી

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

27.

Which of the following is a method of testing a chain?

સાંકળની ચકાસણી કરવા માટેની નીચેનામાંથી કઈ પદ્ધતિ છે?

(a)

Comparing it with a standard chain

પ્રમાણિત સાંકળ સાથે સરખાવીને

(b)

Comparing it with a steel tape

સ્ટીલની માપપટ્ટી સાથે સરખાવીને

(c)

Comparing it with a permanent test gauge

કાયમી પરિક્ષણ ગેજ સાથે સરખાવીને

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

28.

Which of the following limit should be 30m chain in when testing?

30m ની સાંકળનું પરિક્ષણ કરતા તેની લંબાઈની મર્યાદા નીચેનામાંથી કેટલી હોવી જોઈએ?

(a)

± 5mm

(b)

± 10mm

(c)

± 8mm

(d)

± 3mm

Answer:

Option (c)

29.

On testing if a chain is found to be long, it can be adjusted by

જો પરિક્ષણ દરમિયાન સાંકળનું લંબાઈ વધુ માલુમ પડે તો____

(a)

Replacing the elongated rings

લાંબી થયેલ રિંગને બદલી નાખવી

(b)

Replacing worn-out rings

ઘસાઈ ગયેલ રીંગને બદલી નાખવી

(c)

Adjusting links at the ends

છેડે કડીઓનું સમાયોજન કરવું

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

30.

Which of the following equipment is not used for chaining?

નીચેનામાંથી ક્યુ સાધન ચેઈનિંગ માટે વપરાતું નથી?

(a)

Staff

સ્ટાફ

(b)

Pegs

ખુંટીઓ

(c)

Ranging road

આરેખણ રોડ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

Showing 21 to 30 out of 65 Questions