Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 1 to 10 out of 65 Questions
1.

Which of the following measurements is called linear measurement?

નીચેનામાંથી ક્યાં માપન ને રેખીય માપન કહે છે?

(a)

Finding angle

ખૂણો માપવો

(b)

Vertical distance

ઉધ્વર્ધાર અંતર

(c)

Horizontal distance

ક્ષેતિજ અંતર

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

2.

Which of the following is an E.D.M. instrument?

નીચેનામાંથી ક્યુ E.D.M. સાધન છે?

(a)

Chain & Tape

સાંકળ અને ટેપ

(b)

Optical square

પ્રકાશીય ગુણીયો

(c)

Geodimeter

જીયોડીમીટર

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

3.

____ is also called Gunter's chain.

____ ને ગુન્ટર ચેઇન પણ કહેવાય.

(a)

Engineer's chain

ઇજનેર ચેઈન

(b)

Surveyor's chain

સર્વેયર ચેઈન

(c)

Revenue chain

રેવન્યુ ચેઈન

(d)

Metric chain

મેટ્રિક ચેઈન

Answer:

Option (b)

4.

One link length of Engineer's chain is ____

ઇજનેર ચેઈનની એક લીંકની લંબાઈ ____ હોય છે.

(a)

33ft

(b)

66ft

(c)

100ft

(d)

1ft

Answer:

Option (d)

5.

Which of the following equipment is not used for chaining?

ચેઈનીંગ માટે નીચેનામાંથી ક્યુ સાધન વપરાતું નથી?

(a)

E.D.M.

(b)

Chain

સાંકળ

(c)

Tape

ટેપ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

6.

Line ranger is use for___

____ માટે લાઈન રેન્જર વપરાય છે.

(a)

Setting out right angles

કાટખૂણો રચવા માટે

(b)

Offsets 

અનુલંબ

(c)

Ranging

આરેખણ

(d)

Chaining

ચેઈનીંગ

Answer:

Option (c)

7.

Which of the following instruments are used for setting out right angles?

નીચેનામાંથી ક્યાં સાધનો કાટખૂણો રચવા માટે વપરાય છે?

(a)

Cross staff

શંકુ

(b)

Optical square

પ્રકાશીય ગુણીયો

(c)

Prism square

સમપાર્શ્વિય ગુણીયો

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

8.

What is the hypotenusal allowance when the slope is 15º for a 20 m long chain?

20મીટર ની લાંબી સાંકળ માટે જયારે ઢાળ 15º હોય ત્યારે કર્ણવૃદ્ધિ કેટલો થાય?

(a)

0.705 m

(b)

1.705 m

(c)

2.705 m

(d)

1.02 cm

Answer:

Option (a)

9.

What is the horizontal distance when the sloping distance is 100 m and angle of slope is 15º?

ઢાળ પરનું અંતર 100 m અને ખૂણો 15º હોય તો ક્ષેતિજ અંતર કેટલું થાય?

(a)

96.592 m

(b)

98.592 m

(c)

97.592 m

(d)

100.592 m

Answer:

Option (a)

10.

How to find out true length for survey line?

સર્વે લાઈન ની સાચી લંબાઈ કઈ રીતે શોધી શકાય?

(a)

l'×L'L

(b)

l'×LL'

(c)

L×L'l'

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 65 Questions